રવા કેક (Rava Cake Recipe In Gujarati)

Aditi Gorasia
Aditi Gorasia @cook_22156389

રવા કેક (Rava Cake Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1.5 કપરવો
  2. 1.5 કપદળેલી ખાંડ
  3. 1/2 કપઘી કે બટર
  4. 1 કપદહીં
  5. 1 કપદૂધ
  6. 1 ચમચીબેકિંગ પાવડર
  7. 1 ચમચીવેનીલા એસન્સ
  8. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કૂકર માં સ્ટેન્ડ મૂકી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો. એલ્યુમિનિયમ mold પણ ઘી કે બટર લગાવી ને સાઈડ માં મૂકી દો. પછી એક મિક્સઇંગ બાઉલ માં રવો, બેકિંગ પાવડર, મીઠું નાખી ને મિક્સ કરી લો.

  2. 2

    એક બાઉલ માં બટર માં ખાંડ નાખી ને ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરતા રહેવું.

  3. 3

    ત્યારબાદ બીજા એક બાઉલ માં દહીં ને ફીણી લો, અને પછી તેમાં દૂધ ને એસન્સ નાખી ને એકદમ હલાવી લો. એકદમ મિક્સ થઈ જાય પછી પછી બધી જ વસ્તુઓ એક બોઉલ માં એકરસ થઈ એ રીતે મિક્સ કરી લેવુ, અને ગ્રીસ કરેલા મોલ્ડ માં 20 મિનિટ સુધી મીડીયમ ગેસ ફ્લેમ પણ થવા દેવું.. ઠંડુ થાય પછી જ mold માંથી બહાર કાઢવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aditi Gorasia
Aditi Gorasia @cook_22156389
પર

Similar Recipes