મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Manchurian Fried Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ભેગી કરો. ત્યાર બાદ કોબીજ ને ખામણો તેમાં ગાજર ઉમેરો. ત્યાર બાદ લીલા મરચા, ડુંગળી, લસણ ની પેસ્ટ તૈયાર કરો. એક બાજુ ભાત ને બાફી તૈયાર કરો.
- 2
ખમણેલ કોબી ગાજર માં સ્વાદ અનુસાર મીઠુ તથા ખાવાનો સોડા ઉમેરો.તથા આદુ મરચા ની પેસ્ટ ઉમેરો. ત્યાર બાદ તેને ગોલા વાળી ગરમ તેલ માં તળી લો.
- 3
એક ગેસ પર તેલ મૂકી તેમાં ડુંગળી લસણ આદુ ની પેસ્ટ મૂકી વઘાર કરો. તેમાં સ્વાદ અનુસાર મીઠુ મરચું ઉમેરો. ત્યારબાદ તેમાં બાફેલા ભાત નાખો. ઉપર મુજબ તૈયાર થયેલા મંચુરિયન ને ભાત માં ઉમેરો.વઘાર માં જરૂર મુજબ પાણી ઉમેરો. પાણી (વઘાર) ને જાડું બનાવા એક વાટકા માં થોડો કોર્ન ફ્લોઉર ને પાણી નાખી વઘાર માં નાખો. તૈયાર છે મંચુરિયન રાઈસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9 મંચુરિયન એ ચાઇનીઝ વાનગી છે.. આપણા ગુજરાતીઓ અને ખાસ કરી ને ભારતીયો ની એ ખાસિયત છે કે દરેક વાનગીને પોતાની રીતે ઢાળી ને બનાવી તેમજ પીરસી જાણે છે..મોટા નાના તથા સૌને ભાવતી આ વાનગી ખાવાની મજા શિયાળા માં ખૂબ આવે છે . એમાં સૌથી વધુ વેજિટેબલ વાપરી ને બનાવમાં આવે છે Nidhi Vyas -
-
-
-
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
-
-
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#SR#COOKPAD GUJARATI#COOKPAD INDIA Jayshree Doshi -
-
-
-
-
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.#CT Rajni Sanghavi -
સોયા ફ્રાઈડ રાઈસ (Soya Fried Rice Recipe In Gujarati)
સોયા ચન્ક ખૂબ જ હેલ્ધી હોય છે , ભાત સાથે બીટ, ગાજર, કોબીજ, કેપ્સિકમ, કાંદા ,લસણ, આદું, ના ખૂબ જ સરળતાથી અને જલ્દીથી બનાવી શકાય એવી વાનગી બાળકો માટે પણ સંપૂર્ણ ખોરાક કહી શકાય, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage manchurian જે મે ચોખા નો લોટ ઉપયોગ કરી ને બનાવ્યા છે Krishna Joshi -
-
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ માં પડતા શાકભાજી અને લીલી ડુંગળી માટેની પરફેક્ટ સીઝન એટલે શિયાળો. ગરમાગરમ ફ્રાઈડ રાઈસ સાથે ડ્રાય અથવા ગ્રેવી વાળા વેજ મન્ચુરિયન ખૂબ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
-
મંચુરીયન ફ્રાઈડ રાઇસ (Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#Week9#Cookpadgujrati sneha desai -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#WCR અગાઉ થી ભાત તૈયાર હોય તો ખૂબ જ ઝડપ થી બની જાય છે.જેમાં ફ્રેશ વેજીટેબલ,લીલી ડુંગળી,સીઝલીગ વગેરે નો ઉપયોગ કરી બનાવવા માં આવે છે.અમારાં ફેમીલી ની ફેવરીટ ડિશ છે.જે ફાસ્ટ ફૂડ ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
-
-
મંચુરિયન(manchurian recipe in gujarati)
મંચુરિયન ચાઈનીઝ વાનગી હોવા છતાં પણ બધા જ લોકો ને ભાવતી વાનગી છે.#ફટાફટ Rajni Sanghavi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12379039
ટિપ્પણીઓ (3)