કેરી ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda keri nu instant athanu recipe in gujarati)

Urja Dhanesha
Urja Dhanesha @cook_23316011

#મોમ
#મેં
#માય ફસ્ટ રેસીપી

કેરી ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda keri nu instant athanu recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#મોમ
#મેં
#માય ફસ્ટ રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામગુંદા
  2. 2 નંગકાચી કેરી
  3. 2 ટે સ્પૂનતેલ
  4. 1/2 ટે સ્પૂનરાય
  5. 1/2 ટે સ્પૂનઆખુ જીરું
  6. 1/2 ટે સ્પૂનહળદર
  7. 1/2 ટે સ્પૂનમરચું પાવડર
  8. 1 ટે સ્પૂનધાણાજીરું
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગુંદા ને છુંનદી ને તેમાંથી બી કાઢી નાખો અને તેના વચ્ચે થી બે ફાડા કરો.

  2. 2

    હવે કેરી ને ખમણી નાખો.

  3. 3

    હવે એક કડાઈ માં તેલ ઉમેરો, અને તેલ આવે એટલે તેમાં રાય ને આખું જીરું ઉમેરો, ત્યાર બાદ તેમાં ગુંદા ઉમેરો.

  4. 4

    હવે ગુંદા ને થોડી વાર માટે તેમાં ચડવા દો, અને તેમાં મીઠું ઉમેરો, હવે ગુંદા ચડી જાય એટલે તેમાં કેરી નું છીણ ઉમેરી મિક્સ કરો.

  5. 5

    થોડી વાર ચડવા દો, પછી તેમાં ધાણાજીરું, હળદર અને મરચું પાવડર નાખી સરખું મિક્સ કરી લો અને ગેસ બંધ કરી દો.

  6. 6

    તો ફ્રેંડસ તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ કેરી ગુંદા નું અથાણું, તો તમે આજે જ તમારા ઘરે બનાવો અને ફેમિલી જોડે એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urja Dhanesha
Urja Dhanesha @cook_23316011
પર

Similar Recipes