કાજુ કતરી(kaju katri recipe in gujarati)

Divya Chhag
Divya Chhag @cook_19168323
જૂનાગઢ
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામકાજુ
  2. 1/2 કપખાંડ
  3. 2 ચમચીઘી
  4. 2ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાજુ ક્રશ કરી લો.

  2. 2

    હવે એક કપ કાજુ પાઉડર અને 1/2 કપ ખાંડ લો. અને એલચીનો પાઉડર ક્રશ કરી લો.

  3. 3

    હવે એક પેનમાં ખાંડ અને ખાંડ ડૂબે તેટલું પાણી નાખી એક તારની ચાસણી બનાવો.ત્યાર બાદ તેમાં તેમાં કાજુ પાઉડર નાખો.

  4. 4

    ત્યારબાદ તેમાં ઘી અને ઇલાયચી પાઉડર નાખીને મિક્સ કરો.

  5. 5

    હવે મિશ્રણ છૂટું પડવા લાગે એટલે તેને એક પ્લાસ્ટિકની બેગમાં નાખી દો અને વેલણથી વણી લો.

  6. 6

    હવે તેના પીસ કરી લો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

Similar Recipes