રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં ઝીણા સમારેલા ગાજર કેપ્સીકમ કોબી અને કાકડી બધુ મિક્સ કરો. તેમાં માયોનીઝ અને amul cream ઉમેરો. પછી તેમાં બ્લેક પેપર પાવડર અને ઓરેગાનો પાવડર નાખો. આ પૂરણ સ્લાઈસ બ્રેડ પર લગાડો. હવે બ્રેડ નોન સ્ટિક અથવા ટોસ્ટરમાં રાખી શેકી લો. તૈયાર છે આપણી સેન્ડવીચ આ સેન્ડવીચ ને તમે સોસ સાથે સર્વ કરી શકો છો.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઇઝી ચીઝી સેન્ડવીચ (Easy Cheesy Sandwich Recipe In Gujarati)
રેસીપી ખૂબ જ જલ્દી બની જાય એવી છે અને સાથે હેલ્ધી પણ છે #XS Aarati Rinesh Kakkad -
-
પાપડ પીઝા કોન(papad pizza cone recipe in gujarati)
#ફટાફટ #cookpadindia #cookpadgujદીકરાની પીઝા ખાવા ની જીદ પૂરી કરવા માટે ફટાફટ પાપડ પીઝા કોન બનાવી દીધા!!!! Neeru Thakkar -
-
-
-
-
સ્મોકડ પનીર સેન્ડવીચ (Smoked Paneer Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ તો આપણે ખાતા જ હોઈએ છીએ અને સેન્ડવીચ ઘણી અલગ અલગ રીતે બને છે. પનીર, ચીઝ, માયોનીઝ અને વેજીટેબલ સાથે ટ્રાય કરી અને ઉપરથી smokey ફ્લેવર આપ્યું છે. ઘણીજ સરસ લાગે છે આ સેન્ડવીચ. Shreya Jaimin Desai -
સેન્ડવીચ કબાબ (Sandwich Kabab Recipe In Gujarati)
#GA4#week1# potatoઆ મારી લેફટ ઓવર રેસીપી છે સેન્ડવીચ બનાવતા વધેલા માવામાંથી બનાવી છે અને ખુબ જ સરસ બને છે છે જે ફટાફટ બની જાય છે. એકદમ yummy લાગે છે ઝટપટ તૈયાર થતું એ એકદમ ઓછા તેલમાં બનતી સનેકસ ની વાનગી Shital Desai -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #Week3આજે આપણે બનાવીશું ખૂબજ ટેસ્ટી અને પોશક તત્વોથી ભરપુર...🥪 વેજ ગ્રીલ સેન્ડવીચ... કે જેમાં.. કોબીજ, કેપ્સિકમ, કેસરી ગાજર, બીટ, લીલા ધાણા, કાકડી વગેરેનો ઉપયોગ આપણે સ્ટફિંગ તરીકે કર્યો છે.તેમજ આ દરેક વેજી સરળતા થી પચી જાય તેમજ કૂક થઈ જાયતેના માટે તેને ઝીણું સમારી લીધું છે.આ ઉપરાંત બ્રેડ પર લગાવવા જનરલી બધી જગ્યા એસેન્ડવીચ બનાવા માટે ચટણી બનાવતા હોય છે....પરંતુ મારા અનુભવ ના આધારે મેં અહીં,મસાલાના રાજા કહી શકાય એવા વાટેલા આદુ મરચા ની પેસ્ટ લીધી છે.જેથી આ રીત ને અનુસરવાથી દરેક જગ્યા એઆ સેન્ડવીચ ને હર કોઈ મારા જેવી સેઈમ સેન્ડવીચ બનાવી શકે. NIRAV CHOTALIA -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13 છોકરાઓ ને મેંદો નુકશાન કરતો હોય છે અને એ લોકો ને પીઝા નું નામ પડે એટલે મોં મા પાણી આવી જતા હોય છે તો તમે એને આ ભાખરી પીઝા બનાવી આપો. હેલ્થી પણ છે ને ટેસ્ટી પણ. charmi jobanputra -
-
-
-
-
-
પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujપીઝા બનાવતી વખતે જ અચાનક વિચાર આવ્યો કે ઘરમાં પાણી પૂરી તો પડી જ છે. કલરફુલ વેજિટેબલ્સ પણ છે અને માર્ગદર્શન માટે કુકપેડ પણ છે જ. તો કેમ પાણીપુરીમાં જ પીઝા ફ્લેવર બનાવી આનંદ ના માણીએ ? Neeru Thakkar -
-
-
-
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
મુંબઈ ની ઝવેરી બજારની ફેમસ સેન્ડવીચ. #RC1 Bina Samir Telivala -
-
રશીયન સલાડ સેન્ડવીચ (Russian Salad Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#Sandwichચીઝ, ક્રીમ અને મેયોનીઝ આ બધી વસ્તુઓ બાળકોને ખૂબ પ્રિય હોય છે. એમાં પણ જો વેજીટેબલ સેન્ડવીચના સ્વરૂપે મળે તો હોંશે હોંશે ખાય છે. આ રીતે વેજીટેબલ પણ ખાઈ લેશે.આ સેન્ડવીચ બાળકોની મદદ લઈ સહેલાઈથી બનાવી શકાય છે. તો એમને પણ ગમશે કે એ લોકો પણ સેફ👩🍳 બની ગયા. Urmi Desai -
-
-
રોટી કોન પીઝા પંચ (Roti cone Pizza punch recipe in Gujarati)
#LO#DIWALI2021#cookpadgujarati#cookpadindia રોટી એ આપણા ખોરાકની એક અભિન્ન વાનગી છે. રોટી ઘણા બધા અલગ અલગ લોટ માંથી બનાવી શકાય છે. મેંદો, ઘઉં, મકાઈ વગેરે અનેક લોટમાંથી રોટી બને છે. લગભગ બધાના ઘર માં જમ્યા પછી બે ચાર રોટલી તો વધતી જ હોય છે. આ વધેલી રોટલી માંથી પણ આપણે ઘણી બધી વાનગીઓ બનાવી શકીએ છીએ. મેં આજે આ leftover રોટી માંથી કોન પીઝા પંચ બનાવ્યો છે. નાના બાળકોને તો આ ખૂબ જ ભાવે તેવી વાનગી બની છે. Leftover રોટી ને કોન સેઈપ આપી તેમાં મિક્સ વેજીટેબલ અને પીઝા સોસ ઉમેરી મે આ રોટી કોન પીઝા પંચ બનાવ્યો છે. ઉપરથી ચીઝ ઉમેરી મેં તેને ચીઝી ટેસ્ટ પણ આપ્યો છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12534674
ટિપ્પણીઓ