રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ધોઈને છોલી લો ત્યારબાદ તેમાં સ્ટીક લગાવી ચપ્પુ વડે સ્પાઈરલ કટ કરી લો હવે એક બાઉલમાં કોર્ન ફ્લોર, મેંદો મરચું અને મીઠું અને પાણી નાખી મિક્સ કરી સ્લરી બનાવી લો હવે આલુ ની સ્ટીક લઈ તેના પર રેડી કોટ કરી લો
- 2
તેલ ગરમ કરી તેમાં તળી લો ધીમા તાપે આ રીતે બધી તળી લો નીતારી કાઢી લો
- 3
આને તરત જ મસાલો નાખીને ને ગરમ ગરમ પીરસો ટેસ્ટમાં એકદમ ક્રિસ્પી બને છે સ્વાદિષ્ટ લાગે જ....
- 4
***આ લાલ બટાકા માં મીઠાશ ઓછી હોય છે જેથી આ એકદમ ક્રિસ્પી બને છે તમે પણ એકવાર બનાવજો બાળકો ને પ્રિય એવી આલુ ટોર્નેડો/આલુ સ્પાઈરલ
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ચિપોટલે પોટેટો ટોર્નાડો )(potato tornado recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૬આ વાનગી નાસ્તાના સમયે બનાવી શકાય. બાળકોને તો આ બહુ જ ભાવશે. મારી દીકરી ની તો આ ફેવરિટ છે. અને અત્યારે ચોમાસાની ઋતુમાં તો મજા પડી જશે. સ્પાઈરલ્સ તમે મશીન વગર ઘરે પણ બનાવી શકો. Khyati's Kitchen -
-
-
-
-
-
-
-
-
-
-
-
પૌવા ઓટ્સ કટલેસ(pauva oats cutlet recipe in gujarati)
#ફટાફટ આ કટલેસ બીજી બધી કટલેસ કરતાં ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ લાજવાબ લાગે છે Tasty Food With Bhavisha -
ચટપટા આલુ રોલ
અહીં મેં બટાકામાંથી એકદમ ક્રિસ્પી અને ચટપટા આલુ બનાવ્યા છે જે બાળકોને ખૂબ જ પસંદ પડશે સાથે-સાથે ટી ટાઈમ માં પણ ખુબ જ સરસ લાગશે#goldenapron#post7 Devi Amlani -
-
-
પેરી પેરી પોટેટો ટ્વીસ્ટર (Peri Peri Potato Twister Recipe In Gujarati)
#GA4#Week16#peri peri Sheetu Khandwala -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12553532
ટિપ્પણીઓ (3)