તરબૂચનું જ્યુસ

Urja Dhanesha
Urja Dhanesha @cook_23316011

તરબૂચનું જ્યુસ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો તરબૂચ
  2. 2 ટે સ્પૂનલીંબુનો રસ
  3. 10-12પાન ફુદીનો
  4. 4બરફ ના ટુકડા
  5. 1 વાટકીતરબૂચ ના ટુકડા નાના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મિક્સર જાર માં 1 વાટકો તરબૂચ, ફુદીનાના પાન અને લીંબુ ઉમેરી ક્રશ કરો.

  2. 2

    હવે 1 ગ્લાસ લો, તેમાં બરફ ના ટુકડા ઉમેરો અને તરબૂચ ના કટકા ઉમેરો ત્યાર બાદ જાર માં ક્રશ કરેલું તરબૂચ ગરણી વડે ગાળી ગ્લાસ માં ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    તો ફ્રેંડસ તૈયાર છે આપણું ઠંડુ તરબૂચ નું જ્યુસ આજે જ ઘરે બનાવો અને ફેમિલ જોડે એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urja Dhanesha
Urja Dhanesha @cook_23316011
પર

Similar Recipes