ચાટ પૂરી મુંબઈ સ્ટાઇલ(Chat puri recipe in Gujarati)

Parita Trivedi Jani
Parita Trivedi Jani @cook_23408020
Surat

ચાટ પૂરી મુંબઈ સ્ટાઇલ(Chat puri recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. પૂરી :
  2. 2 કપમેંદો
  3. 1 ચમચીરવો
  4. 1+1/2 ચમચી ઘી
  5. મીઠુ સ્વાદમુજબ
  6. ચાટ પૂરી :
  7. મીઠી ચટણી (ખજૂર -આંબલી)
  8. તીખી ચટણી (kothmir, મરચા, આદું, લસણ, મીઠું, જીણી સેવ, મીઠું, લીંબુ)
  9. 1 કપજીણું સમારેલું ટામેટું
  10. 1 કપજીણું સમારી ડુંગળી
  11. 1 કપબટેટુ બાફેલુ
  12. 1 કપકેપ્સિકમ
  13. 1/2 કપકાચી કેરી
  14. 2 કપ(વટાણાનો રગડો)
  15. જીણી સેવ
  16. દાડમ ના દાણા
  17. કોથમીર
  18. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પૂરી ને પ્લેટ મા ગોઠવી ત્યાર બાદ તેના પર બટેટા ના પીસ, કાંદા, કેપ્સિકમ,ટામેટા ના પીસ મુકવા(ગાજર ઓપ્શન)

  2. 2

    હવે રગડો નાખી ઉપર થી મીઠી ચટણી, લસણીયા ની પેસ્ટ,તીખી લીલી ચટણી, નાખવી.

  3. 3

    છેલ્લે અંતમાં જીણી સેવ, દાડમ ના દાણા, કોથમીર નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parita Trivedi Jani
Parita Trivedi Jani @cook_23408020
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes