ચીઝ રોટી સમોસા(chesee roti સમોસા in gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બટેટાને મેશ કરી લેવા અને ત્યારબાદ તેમાં બાફેલા વટાણા ડુંગળી આદુ મરચાં ક્રશ કરેલા ઉમેરવા ત્યારબાદ તેમાં ચટણી હળદર ધાણાજીરૂ ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું અડધો નંગ લીંબુ નો રસ કસૂરી મેથી અને ધાણા ભાજી આ બધું એકદમ મિક્સ કરવું અને ત્યારબાદ તેમાં ચીજ ઉમેરો અને બધું એકસરખું મિક્સ કરી લેવું
- 2
ત્યારબાદ આપણે રોટલી લેવી રોટલી ને સમોસા જેમ સેટ કરવી અને સ્ટફિંગ અંદર ભરવું અને અહીંયા મેંદાની slurry લીધી નથી કારણકે મેં અહીંયા સમોસા ને સેલોફ્રાય કર્યા છે જો તમારે સમોસાની ડીપ ફ્રાય કરવા હોય તો તમારે મેંદા ની slurry લગાવવી જરૂરી છે ત્યારબાદ આપણે સ્ટફિંગ ભર્યા બાદ લોઢી માં થોડું તેલ મૂકીને સમોસાની ફ્રાય કરી લેવા તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ ચીઝ રોટી સમોસા જે ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
લેફ્ટ ઓવર રોટી ના સમોસા(Roti Samosa Recipe In Gujarati)
રોટી ના સમોસા ફટાફટ બનતી વાનગી છે લેફ્ટ ઓવેર રોટી માંથી બનતા હોવાથી તેમાં બનાવતા વાર લગતી નથી ખાલી મસાલો જ બનવાનો રે છે#ફટાફટRoshani patel
-
રોટી સમોસા
#RB5#Week5 આમતો બધા ના ફેવરિટ હોય છે સમોસા, પણ આ તો રોટી સમોસા જે દ્વારકા ના ફેમસ છે, મારાં દીકરા મિહિરને ખુબ જ ભાવે, હું આ એને ડેડીકેટ કૃષ્ણ છું. Bhavna Lodhiya -
રોટી બાસ્કેટ
#૨૦૧૯હેલો ફ્રેન્ડસ આપડે રોટલી તો ખાતા જ હોઈએ છીએ પણ આજે હું તમને રોટલી માંથી નવી આઈટમ રોટીબાસ્કેટ શીખવાડવાની છુ જે એક દમ યુનિક છે અને બાળકોને ખૂબ જ ભાવશે તો ચાલો ટ્રાય કરીએ રોટી બાસ્કેટ Vaishali Nagadiya -
ટિક્કર રોટી (Tikkar Roti Recipe In Gujarati)
#KRCરાજસ્થાન ની સ્પેશ્યાલીટી, ટિક્કર રોટી, જે બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. સાથે દહીં અને અથાણું હોય તો ટેસડો પડી જાય.@cook_14066603 Bina Samir Telivala -
ચીઝ કેપ્સિકમ પટ્ટી સમોસા (Cheese Capsicum Patti Samosa Recipe In Gujarati)
#EB#week7#cookpadindia#cookpad_gujસમોસા એ ભારત નું સૌથી વધુ પ્રચલિત એવું વ્યંજન છે જે ભારત બહાર પણ એટલું પ્રચલિત છે. સમોસા માં વિવિધ પુરણ ભરી ને બનાવાય છે. છતાં બટાકા ના પુરણ વાળા સમોસા વધુ પ્રચલિત છે અને લોકો ને વધુ પસંદ આવે છે. સમોસા ના બહાર ના પડ બે પ્રકારે બનાવાય છે. જેમાં એક મેંદા ની પૂરી વણી તેને વાળી ને કોન નો આકાર આપી પુરણ ભરાય છે અને બીજી રીત માં સમોસા બનાવા માટે ની પટ્ટી પેલા7 બનાવી લેવા માં આવે છે. આ સમોસા પ્રમાણ માં નાના બનાવાય છે. સમોસા નું બહાર નું પડ સરસ ક્રિસ્પી થાય એ જરૂરી છે. પટ્ટી સમોસા જે ઈરાની સમોસા, પડી સમોસા તથા નવતાડ ના સમોસા થી પણ પ્રચલિત છે. આજે મેં સિમલા મરચાં અને ચીઝ ના પટ્ટી સમોસા બનાવ્યા છે. Deepa Rupani -
ચીઝ રોટી સેન્ડવીચ(Cheese Roti Sandwich Recipe in Gujarati)
#NSD#Sandwichchallengeસેન્ડવીચ મોટા ભાગે બ્રેડ માંથી બનવામાં માં આવે છે. પણ અહીંયા બ્રેડ નો ઉપયોગ કર્યા વગર રોટલી ની મદદ થી બનાવી છે. જે ખુબ હેલ્થ માટે સારી રહે છે તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
રોટલી ના સમોસા
#goldenapron3 week 10 અહીં મેં વધેલી રોટલી અની વધેલા બટાકા ના શાક નો ઉપયોગ કરીને સમોસા બનાવ્યા છે.જે સ્વાદમાં ખૂબ જ સારા લાગે છે. khushi -
રોટી સમોસા (Roti Samosa Recipe In Gujarati)
#GA4#Weak1#Potetosહેલ્લો, ફ્રેન્ડ આ રેસીપી માં મેં વધેલી રોટલીના સમોસા બનાવ્યા છે જે એકદમ ક્રિસ્પી અને ઝટપટ તૈયાર થઈ જાય છે. તો તમે આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો. Falguni Nagadiya -
સમોસા પિંનવીલ સેન્ડવીચ
#એનિવર્સરી#સ્ટારટર ફ્રેન્ડ્સ આપણે મહેમાન આવે ત્યારે સમોસા તો પીરસતા જ હોય છે પણ આ સમોસા ને હું કંઈક નવા સ્વરૂપમાં લાવી છું પીન તો આપણે ખાતા જ હોઈએ પણ આજે હું એ પીનવીલ સમોસા લાવી છુ Rina Joshi -
લેફ્ટઓવર રોટી એનચીલાડાસ (Leftover Roti Enchiladas Recipe In Gujarati)
#LOએન્ચીલાડાસ એ મેક્સિકન વાનગી છે ..જે ટોર્ટિલા માં થી બને છે જે મકાઈ ના લોટ અથવા મેંદા માંથી બનતી રોટલી છે.. મે આ એન્ચીલાડાસ રોટલી માંથી બનાવી છે .... રોટલી ઉપરાંત જો તમારી પાસે રાજમાં પણ પલાળેલા પડ્યા હોય તો આ વાનગી ખૂબ ઝડપથી બને છે ... તમે બેકબીન્સ નો પણ ઉપયોગ કરી શકો છો ... લેફટ રોટી માંથી એક હેલધિ ડિશ ખૂબ જલ્દી બની જાય છે... Hetal Chirag Buch -
ચીઝ કેબેજ પરાઠા (Cheese cabbage paratha recipe in Gujarati)
#goldenapron3#week 17#gobhi #parathaPayal
-
-
લેફ્ટઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati)
બધાના ઘરમાં રોટલી લગભગ દરરોજ વધતી જ હોય છે .તેનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી વાનગી બનાવતા હોઈએ છીએ જેમકે સેન્ડવીચ્ વઘારેલી રોટલી ,ખાખરા ,રોટલીનો ચેવડો વગેરે વગેરે. મેં આ લેફ્ટ ઓવર રોટલી નો યુઝ કરીને બાળકોના ફેવરિટ પીઝા બનાવ્યા છે જે ટેસ્ટીની સાથે-સાથે હેલ્ધી પણ છે તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો#LO#cookpadgujarati#cookpadindia Unnati Desai -
રોટી સમોસા (Roti Samosa Recipe In Gujarati)
#GA4#Week25હુ સ્વાદિષ્ટ સમોસા ફ્રાય વાગર અને રોટી માથી બનાવી ને લાવી છુ. Hetal amit Sheth -
ચીઝી ચીકપી સૂપ
#culinaryqueens#મિસ્ટ્રીબોક્સ#આ એક સૂપ નું હેલ્ધી વર્ઝન છે..... ટેસ્ટ પણ એકદમ યુનિક છે.... Must try once...... Dhruti Ankur Naik -
રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati)
# પરાઠા એન્ડ રોટી.# આ રોટલીના પાતરા ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે. મારા બાળકોને ખૂબ ભાવે છે. એકવાર જરૂર ટ્રાય કરજો JYOTI GANATRA -
આલુ રીંગ સમોસા (Aloo Ring Samosa Recipe in Gujarati)
#આલુસમોસા તો ઘણી રીતે બને છે આજે મેં રીંગ સમોસા બનાવ્યા મારા દીકરાને ખૂબ ભાવે છે. રીંગ સમોસા સવારે નાસ્તામાં પણ લઇ શકાય છે અને સાંજે ડીનરમાં પણ લઈ શકાય છે. Kiran Solanki -
બેબી સ્પ્રિંગ સમોસા (Baby Spring Samosa Recipe In Gujarati)
#આલુ અત્યારે આલુ કોન્ટેસ્ટ ચાલુ છે, તો મેં આલુ સમોસા બનાવ્યા છે પણ અલગ ટાઇપ ના બનાવ્યા છે. જેનો દેખાવ જોઈને ખાવાનું મન થઈ જાય. આ સમોસા ને આપણે ચારથી પાંચ દિવસ સુધી ડબ્બામાં પેક કરીને રાખી શકીએ છીએ, ખાઈ શકે છે .આ સમોસામાં કટલેસ નો ટેસ્ટ પણ છે.સમોસા નો ટેસ્ટ પણ છે અને crunchy ટેસ્ટ પણ છે. Kiran Solanki -
મિસ્સી રોટી (Missi Roti recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ30લોટ એ કોઈ પણ વ્યંજન બનાવવા માટે નું મુખ્ય ઘટક છે. રોજિંદા ભોજન માં ,આપણે ગુજરાતીઓ ઘઉં ના લોટ નો મહત્તમ ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ હવે સ્વાસ્થ્ય પ્રત્યે ની જાગરૂકતા એ રસોડામાં વિવિધ લોટ નું સ્થાન બનાવ્યું છે.મિસ્સી રોટી એ પંજાબ અને રાજસ્થાન ની સ્વાદસભર રોટી છે જેમાં ચણા ના લોટ નો ઉપયોગ થાય છે. ઉત્તર ભારત ના ધાબા માં અવશ્ય મળતી આ રોટી હવે દરેક રેસ્ટોરન્ટ માં મળતી થઈ છે. પરંપરાગત ચૂલા માં જો બનાવાય તો તેનો સ્વાદ અનેરો આવે છે. Deepa Rupani -
ચીલી ગાર્લિક રોટી (Chili Garlic Roti Recipe In Gujarati)
#Chilly garlic roti#GA4 #Week25આ રોટી માં લોટ બાંધવાની જરૂર નથી હોતી, ઇન્સ્ટન્ટ બની જાય છે, એકદમ સોફ્ટ અને ટેસ્ટી હોય છે જે અથાણું, ચટણી, રૂટીન શાક કે કોઈ પણ પંજાબી શક જોડે ખૂબ જ સરસ લાગે છે. મારો સન તો એમજ ખાઈ જાય છે... Kinjal Shah -
મીસ્સી રોટી(Missi Roti Recipe In Gujarati)
#GA4 #Week25મિસ્સી રોટી અને કેપ્સીકમ પનીર મસાલા Neha dhanesha -
ચણાની દાળ ના સમોસા (chana dal samosa recipe in gujarati)
વરસાદની મોસમ હોય અને ચટપટું ખાવાનું મળી જાય એટલે તો મજા આવી જાય. ઉપરથીતહેવારોની સીઝન ચાલે છે.. એટલે થયું ચણાની દાળ ના સમોસા બનાવીએ.. જે મારા દિકરાને ખૂબ જ પ્રિય છે... Shital Desai -
રોટી ચાટ
#રોટીસજો ઠંડી રોટલી ને આ રીતે સર્વ કરવામાં આવે તો બધા જ હસતા હસતા ખાઈ લે છે અને બાળકો તો ખૂબ જ ખુશ થાય છે Kajal Panchmatiya -
સમોસા
#ઇબુક૧#૧૬ સમોસા, આ નાસ્તાને કોઈ ઓળખ આપવાની જરૂર જ નથી. આખા દેશમાં લોકપ્રિય સમોસા તમને બેકરી, રેસ્ટોરાં કે પછી ચાની દુકાને પણ મળી જશે. કેટલાક લોકોને એકલા સમોસા ભાવતા હોય છે તો કેટલાંક તેને ચટપટી ચટણી સાથે ખાવાનું પસંદ કરતા હોય છે. Chhaya Panchal -
-
સમોસા
#ડિનર #સ્ટાર આજે આપણે બનાવીશું ચટાકેદાર સમોસા દેખાવમાં એકદમ ટેસ્ટી લાગે છે પછી બાળકોને અને મોટા અને બધા જ ને ખૂબ જ પ્રિય હોય છે. Mita Mer -
રોટી બાસ્કેટ વેજ પીઝા (Roti Basket Veg Pizza Recipe In Gujarati)
#AA2#leftover#instant#cookpadindia#cookpadgujaratiબાળકો ને વેજિટેબલ અને રોટી આસાની થી ખવડાવવા હોય તો આ રેસિપી ટ્રાય કરો ,બાળકો હોંશે હોંશે ખાય લેશે . Keshma Raichura -
-
સમોસા(Samosa recipe in Gujarati)
#GA4#week9#fried#maidaકંઈક ચટપટું ખાવા ની ઈચ્છા હોય ત્યારે પંજાબી સમોસા બેસ્ટ ઓપ્શન છે. આ સમોસા કોઈપણ સમયે ખાઇ શકાય છે. અને જો થોડી અગાઉ થી તૈયારી કરી હોય તો ઝડપથી પણ બને છે. Jigna Vaghela
More Recipes
ટિપ્પણીઓ