રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને બાફી તેનો માવો તૈયાર કરો તેમાં બધા મસાલા નાખી એક કઢાઈ લઈ તેમાં થોડું તેલ મૂકી તેમાં મીઠા લીમડા ના પાન નાખી થોડી હિંગ નાખી અને તેમાં બટાટા નો માવો નાખી અને મિક્સ કરો મિક્સ થઇ જાય પછી તેમાં વટાણા નાખો ત્યારબાદ પછી તેને ધીમા ગેસ પર થોડી વાર થવા દો ત્યારબાદ ઠંડુ થઈ જાય પછી બ્રેડ પર લગાવી
- 2
તેના પર બીજી બ્રેડ મૂકીને સેન્ડવીચ ના મશીન માં બટર લગાડી અને મૂકી દો અને થોડી વાર થવા દો ત્યારબાદ પછી ગરમ ગરમ સેન્ડવીચ સર્વ કરો તો તૈયાર છે સેન્ડવીચ અહીંયા મે લાલ મરચાં ની ચટણી અને લીલી ચટણી આમલી અને ગોળ ની ચટણી સાથે સર્વ કરી છે અને લાલ મરચાં ની ચટણી ની રેસિપી પહેલા મુકેલી છે તો સેન્ડવીચ ની મજા લો
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
બટાકા વડા
નમસ્તે બહેનો😊જય શ્રી કૃષ્ણ 🙏આજે હું તમારી સમક્ષ ટેસ્ટફુલ રેસિપી લઈને આવી છું આશા છે કે તમને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે. Dharti Kalpesh Pandya -
-
-
-
-
સેન્ડવીચ
#ઇબુક૧#૪૦#સ્ટફ્ડસેન્ડવીચ જનરલી નાસ્તા મા બધા ને બનતી જ હોય.અહી મે બટાકા અને થોડા શાકભાજી નાખી બનાવી છે.મારા બાળકો લંચ બોક્સમાં લઈ જાય છે. Nilam Piyush Hariyani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa recipe in Gujarati)
સમોસા નાના છોકરાના ફેવરિટ હોય છે અમારા ધરમાં મારા son ના ફેવરિટ છે Jigna Patel -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12655999
ટિપ્પણીઓ