પાવ પકોડા (Pav Pakoda Recipe In Gujarati)

Kiran Keshwani
Kiran Keshwani @cook_18596647
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા નો લોટ
  2. 2સમારેલી ડુંગળી
  3. 2જીના સમારેલા લીલા મરચા
  4. 1ટિસપૂન લાલ મરચું
  5. મીઠું સ્વાદનુસાર
  6. કોથમીર
  7. 1ટિસપૂન ખાવાનો સોડા
  8. તેલ તળવા માટે
  9. સોસ
  10. લિલી ચટણી
  11. 4પાવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં ચણા નો લોટ લો તેમાં ડુંગળી, લીલા મરચા, કોથમીર,ખાવાનો સોડા, મીઠું અને લાલ મરચું નાખો.

  2. 2

    હવે થોડું તેલ તથા જરૂર મુજબ પાણી નાખી પકોડા નો ખીરું રેડી કરો.

  3. 3

    હવે મોટા પકોડા કાચાં પાકા તળી કાઢો.

  4. 4

    હવે તેમાંથી નાના ટુકડા કરી ફરી એક વખત તળો. ત્યારબાદ સોસ, લિલી ચટણી અને પાવ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Keshwani
Kiran Keshwani @cook_18596647
પર
Bhavnagar

ટિપ્પણીઓ (4)

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Ohho tme pn bhavnagar na me pn... Bv miss kru chhu sardar nagar na pav pakoda atyare surat sasre chhu... Mast bnavya chhe

Similar Recipes