શેર કરો

ઘટકો

15 મિનિટ
1 વ્યક્તિ
  1. 500 ગ્રામજુવાર
  2. સેકવા માટે ઘી
  3. મપનુસર્ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ જુવાર ના લોટ મા પાણી નાખી લોટ બાંધી લેવો.

  2. 2

    ત્યાર બાદ તેને લાડુ જેવું બનાવી હાથ થી વણી લેવો. અને પછી તેને ગેસ પર રાખી ઘી માં સેકી લેવું. એટલે રોટલો તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Kotwani
Khyati Kotwani @cook_22360927
પર
Junagadh

Similar Recipes