રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

એક બ્રેડ નું પેપર
  1. 2બટેટા
  2. અડધી વાટકી વટાણા
  3. મીઠું
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. અડધી ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફી લેવાના વટાણાને પણ ટ્રાય કરી લેવાના હવે બટેટા અને વટાણા નો છૂંદો કરી લેવો પછી તેની અંદર ચાટ મસાલો આદું-મરચાંની પેસ્ટ નાખી અને પછી મસાલો તૈયાર કરો પછી કેટલો તેની અંદર પર લગાવો પછી તેના ઉપર મસાલો પાથરો પછી સેન્ડવીચ ટોસ્ટર ની અંદર શકો 11 થી આપણી સેન્ડવીચ લીલી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Kavita Pandya
Kavita Pandya @cook_22844260
પર

Similar Recipes