મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)

Manisha Tanwani
Manisha Tanwani @cook_21654055

#કૈરી
કેરી નો સ્વાદ માણવા વધુ એક વાનગી 🎂😃

મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)

#કૈરી
કેરી નો સ્વાદ માણવા વધુ એક વાનગી 🎂😃

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યકતિ
  1. ૧ નંગકેરી
  2. અડધી વાટકી તેલ
  3. 2 વાટકીમેંદો
  4. ૧.૫ ચમચી બેકિંગ પાઉડર
  5. અડધી ચમચી બેકિંગ સોડા
  6. 1 વાટકીખાંડ
  7. 1 વાટકીદૂધ
  8. ચપટીમીઠું
  9. 1 ચમચીસમારેલા બદામ
  10. 1 ચમચીસમારેલા કાજુ
  11. 2 ચમચીtuty fruty

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સર નજરમાં સમારેલી કેરી અને ખાંડ ઉમેરી પેસ્ટ તૈયાર કરવુ.

  2. 2

    એક તપેલીમાં તૈયાર કરેલુ પેસ્ટ અને તેલ ઉમેરી બરાબર રીતે મિક્સ કરવું.

  3. 3

    હવે તેમા મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા ત્રણે એકસાથે ચાડી લેવા અને બરાબર રીતે મિક્સ કરવું.

  4. 4

    હવે દૂધ ઉમેરી તેને બરાબર મિક્સ કરવું.

  5. 5

    કેક ટિન અથવા એલ્યુમિનિયમની તપેલીમાં ચારે બાજુ તેલ ચોપડી લેવું અને આ બેટર ને કાઢી લેવું.

  6. 6

    બદામ, કાજુના ટુકડા અને ટુટીફુટી ઉપરથી એડ કરી કૂકરમાં બેક થવા મૂકવું. (બેક કરતી વખતે કુકરની સીટી અને રબર કાઢી લેવું) ૪૦-૪૫ મિનિટ બેક કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Tanwani
Manisha Tanwani @cook_21654055
પર

Similar Recipes