રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધી આને બટેટા ને ખમણી નાખો પછી તેમાં રાજગરાનો લોટ નાખો
- 2
પછી તેમાં મીઠું,ખાંડ, લીંબુ,મરી પાઉડર નાખો ને આદુ મરચાં ની પેસ્ટ નાખી ને તેને મીશન કરી દયો
- 3
પછી આવી રીતે લોટ બાંધી દયો થોડું કઠણ રાખવા નુ છે પાણી ની જરૂર પડે જ તો જ નાખવું નકર નય
- 4
તેલ ગરમ થાય એટલે એને તળી લેવા થોડા ક્સપી બનાવા પછી તળાય જાય એટલે તેને ગરમા ગરમ સર્વ કરો દહીં અને લીલી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી વડા (Farali Wada Recipe in Gujarati)
#આલુઆજે અગિયારસ છે તો મે આજે આલુ ના ફરાળી વડા જે ખુબ જ જલ્દી બની જાય છે તે બનાવ્યા છે ખુબ જ ટેસ્ટી બન્યા હતા તમે પણ જરૂર ટ્રાય કરજો.. Mayuri Unadkat -
-
-
-
-
-
ફરાળી મસાલા પૂરી (Farali Masala Puri Recipe In Gujarati)
શિવરાત્રી હોવાથી આજ મે સાદી પૂરી ને બદલે આ બનાવી. સારી લાગે છે. HEMA OZA -
-
-
-
-
ફરાળી આલુ સેવ (Farali Aloo Sev Recipe In Gujarati)
#SJR બધાં ને જ આલુ સેવ ખૂબ ભાવતી હોય છે જે બજાર માં મળે છે ચણા ના લોટ મીક્ષ અથવા મેંદાનો મીક્ષ ની હોય છે. મે રાજગરા ના લોટ મીક્ષ કરી બનાવી છે. HEMA OZA -
-
-
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SFRઉપવાસ માં ફરાળી ખટમીઠાં બટાકા વડા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
બટાકા સાબુદાણા વડા (Bataka Sabudana Vada Recipe In Gujarati)
#SFR#SJR જન્માષટમી નો ફરાળ તો ચટપટો બનાવો જ પડે. કુકપેડ માં બધાં ઓથર ની વાનગી ઓ જોઈ પ્રેરણા મળે છે. HEMA OZA -
-
-
-
-
સાબુદાણા સર્પ્રાઇઝ (ફરાળી)
આ વાનગી ફરાળી છે અને સાબુદાણા પલાળેલા હોય તો જલ્દીથી બની જાય છે.બધી સામગ્રી દરેક ના ઘરમાં આસાનીથી મળી રહે છે. ખુબજ સ્વાદિષ્ટ બને છે. Buddhadev Reena -
-
-
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12748654
ટિપ્પણીઓ (3)