આલુ પૂરી (Surati Alu Puri Recipe In Gujarati)

#આલુ
સુરત મા આલૂ પૂરી સવારે નાસ્તા મા લેવાય છે. લોકો આને ખૂબ પસંદ કરે છે.
આલુ પૂરી (Surati Alu Puri Recipe In Gujarati)
#આલુ
સુરત મા આલૂ પૂરી સવારે નાસ્તા મા લેવાય છે. લોકો આને ખૂબ પસંદ કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને રાતે ગરમ પાણી પલાળી સવારે 5 સિટી મારી અને બાફી લેવા. બટાકા પણ બાફી અને જીણાં સમારી લેવા. એક નોનસ્ટિક વાસણ મા તેલ મૂકી તેમાં લસણ આદુ ની પેસ્ટ નાખી ચણા નો લોટ નાંખી સેકવા દો. પછી તેમાં બધા મસાલા નાખી 1 મિનિટ થવા દો. પછી બાફેલા વટાણા અને બટાકા નાખો. થોડું પાણી નાખી 5 મિનિટ ઉકાળો.
- 2
પૂરી માટે લોટ માં તેલ અને મીઠું નાખી નરમ લોટ બાંધી એને 10 મિનિટ મૂકી રાખો. પછી લોટ માંથી મોટી રોટલી બનાવી તેમાં થી નાની પૂરી કાપી લો. અને તળી લો.
- 3
ટોપપીંગ્સ તૈયાર કરવા માટે લીલી ચટણી, કોકમ ની ચટણી. કાંદા અને તીખી સેવ.
- 4
આલૂ પૂરી ne સર્વ કરવા માટે તેને એક પ્લેટ માં ગોઠવી તેના પર 1 ચમચી શાક મૂકી તેના પર કોકમ અને લીલી ચટણી નાખી તેના પર કાંદા અને છેલે સેવ નાંખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પૂરી(alu puri recipe in gujarati)
સુરતી લાલા ની મનપસંદ આલુ પૂરી સુરત ની આ એક famous dish છે ગલી ગલી માં ખુબ જ વેચાતી આ લોક પ્રિય iteam છે Khushbu Sonpal -
આલુ પૂરી (Alu Puri Recipe In Gujarati)
#Aloo Puri#આલુસુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. Rajeshree Shah (Homechef), Gujarat -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah -
સુરતી આલૂ પૂરી(Aloo Puri Recipe In Gujarati)
#GA4#Week1સુરતી આલૂ પૂરી એક સ્ટ્રીટ ફૂડ કહી શકાય જે ચાટ ને મળતું આવે છે. વટાણા નો ઉપયોગ કરવા માં આવે છે જે પ્રોટીન નો સારો સ્તોત્ર છે અને સાથે કોકમ ની ચટણી નાખવા માં આવે છે કોકમ ની પ્રકૃતિ ઠંડી જે ગરમી માં પાચન માં સારુ રહે છે અને શરીર ની ગરમી દૂર કરે છે. એટલે સુરત માં લોકો સવારે નાસ્તા માં પણ ખાય છે. Vrunda Shashi Mavadiya -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
સુરત માં આલુ પૂરી કૂબ ફેમસ છે.. આજે આલુ પૂરી ની recipe શેર કરું છું. Daxita Shah -
આલુ પૂરી (Aloo Puri Recipe In Gujarati)
#EB#RC1#Week8 આજે મેં સુરતની ફેમસ રાંદેરની આલુ પૂરી બનાવી છે. જે બનાવી ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય તેવી છે. આ આલુ પૂરી ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી ઈઝીલી બની જાય છે. આ આલુ પુરીનો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. આલુ પૂરી ની પૂરી મેંદાના લોટમાંથી અને તેનો મસાલો વટાણા અને બટાકા માંથી બનાવવામાં આવે છે. Asmita Rupani -
ચીઝ આલુ પૂરી (Cheez Aalu Puri Recipe In Gujarati)
#વેસ્ટ#CookpadIndiaઆલુપુરી એ સુરત નુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. Komal Khatwani -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB #WEEK8- ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ ના શોખીન લોકો વધારે પ્રમાણ માં છે. આવું જ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ અહી પ્રસ્તુત છે.. સુરત ના રાંદેર ની આલુ પૂરી.. અલગ જ રીતે બનાવેલી આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એકદમ અલગ પ્રકારની ચાટ એકવાર બધા એ જરૂર થી ટ્રાય કરવા જેવી છે..😋😊 Mauli Mankad -
-
-
સુરતની "આલુપૂરી" અને "ચીઝ આલુ પૂરી"
#ડીનર મને આલુપૂરી ઘણીગમે છે, બનાવવા મા સમય નથી જતો, તૈયારી મા સમય જાય છે, પણ ખાવામા ખૂબ ટેસ્ટી લાગે છે,, મારુ ફેવરિટ ખાવાનું છે,, આ તો બનાવો હાઈજેનીક, ઘરની "આલુપૂરી" Nidhi Desai -
આલુપૂરી (Alu Puri Recipe in Gujarati)
#EB#week8...આલુપુરી એ એક ચાટ ની વાનગી છે. જે ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકો ને ખૂબ જ પસંદ પડે એવી વાનગી છે. આલૂપુરી એ સુરત શહેર ની ખૂબ જાણીતી ચાટ ડીશ છે જેને રાંદેર ની પ્રખ્યાત આલૂપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મે પણ આજે ખૂબ જ ટેસ્ટી એવી આલૂપૂરી બનાવી છે. Payal Patel -
આલુ પૂરી (alupuri recipe in Gujarati)
રાંદેર , સુરત પાસે આવેલું નાનું ટાઉન છે, જેની આ જાણીતી વાનગી છે અને રોડ સાઈડ પર લારીઓ માં ગરમ ગરમ મળે છે.કોકમ ની ચટણી આ વાનગી ની જાન છે.આ રેસીપી ને મેં હેલ્થી બનાવી છે, મેંદા ને બદલે ઘઉંના લોટ ની પૂરી બનાવી છે.#EB#wk8 Bina Samir Telivala -
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
આ સુરત ની વખણાતી સ્ટ્રીટ ફુડ છેઆલુ પૂરી એની સાથે કોકમ ની ખાટી મીઠી ચટણી પણ સર્વ કરે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમ ઓછુ વધારે લઈ સકો છો માપ#EB#week8 chef Nidhi Bole -
આલુ પુરી
#સ્ટ્રીટ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ આલુપુરી જે નાના-મોટા બઘા મા ખૂબ જ ફેવરિટ છે Sangita Shailesh Hirpara -
-
ચીઝ આલુપુરી (Cheese Aloo Poori Recipe In Gujarati)
#CDYમારા મમ્મીએ આજે ચિલ્ડ્રન્સ ડે ઉપર આલુ પૂરી ની સરપ્રાઈઝ આપી અને મારી અને મારા ભાઈ ફેવરેટ ડિશ છે આલુપુરી મારી મમ્મી મારી લાઈફ લાઈન છે આઇ લવ યુ સો મચ Hinal Dattani -
સુરતી આલુ પુરી
#માસ્ટરકલાસ #સુરત ની સ્પેશિયલ આલુ પૂરી સવારે એક ડીશ ખાઈ લો બપોર સુધી ચાલે બીજું કશું જ ખાવા નું નામ મન ના થાય હેલ્ધી ફૂડ છે mamtabhatt829@gmail.com Bhatt -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PS#post1#cookpadindia#cookpad_gujચટપટી ચાટ એ ભારતીય ભોજન નું મુખ્ય અંગ ગણી શકાય. ભારતભર માં દરેક પ્રાંત,પ્રદેશ અનુસાર વિવિધ ચાટ ખવાય છે. એમાં પાણી પૂરી, દહીં પૂરી, સેવ પૂરી, આલુ ટીક્કી ચાટ, રગડા પેટીસ , ભેળ પૂરી જેવી ચાટ બધે જ એટલી પ્રચલિત છે.ચાટ એ એવું વ્યંજન છે જે તમે નાસ્તા તરીકે અથવા મુખ્ય ભોજન તરીકે પણ ખાય શકો છો. ગરમી માં જ્યારે ખાવાની ઈચ્છા ઓછી થતી હોય ત્યારે દહીં પૂરીજેવા વ્યંજન વધુ પસંદ આવે છે. Deepa Rupani -
ચટપટી પૂરી (Chatpati Puri Recipe In Gujarati)
#PSઆ નવરંગી પૂરી ખૂબ જ ટેસ્ટી અને કલરફુલ લાગે છે Falguni Shah -
-
-
આલુ પૂરી (Aloo Puri Recipe in Gujarati)
#week8#Cookpadgujarati આપણે સાદી પૂરી અને મસાલા પૂરી અવારનવાર બનાવતા જ હોય છીએ. આજે મેં આલુ પૂરી બનાવી છે જેના લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. જે ઝટપટ થી બની જાય છે. આ પૂરી બાળકોને નાસ્તા માં પણ આપી સકાય છે. તેમજ આ પૂરી ને ગમે ત્યારે ખાઈ શકાય છે. આ પૂરી ચા , કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ રાતના રાતના ડિનર માં આલુ ની સબ્જી સાથે ખાવા ની મજા આવે છે. Daxa Parmar -
સુરત ની ફેમસ આલુ પૂરી (Surat Famous Aloo Poori Recipe In Gujarati)
#Week_1#Surat ફેમસ આલુપુરીઆ ડીશ સુરત ની ફેમસ રેસિપી છે Vyas Ekta -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EB#Week7રગડા પૂરી નું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે, રગડા પૂરી બહુ ચટપટી અને સ્વાદિષ્ટ લાગે છે, રગડા પૂરી બધાની પ્રિય હોય છે. Rachana Sagala -
મસાલા દહીં પૂરી(Masala Dahi puri)
#father#માઇઇબુક#પોસ્ટ17#chaat#spicy#3weekmealchallenge#week1નાના મોટા બધા ને ચાટ ખાવા ગમે. એમાં પણ દહીં પૂરી ની તો મજજાજ અલગ છે. આમાં કઠોળ, દહીં, લીલા ધાણા બધુજ આવે જે આપડા શરીર માટે પોષ્ટીક છે. તો ચાલો આજે આપડે દહીં મસાલા પૂરી બનાવીએ. Bhavana Ramparia -
સ્પ્રોટસ દહીં પૂરી (Sprouted Dahi Puri Recipe In Gujarati)
#EBહેલ્થી દહીં પૂરી ની રેસીપી મૂકી છે, જેમાં મિક્સ સ્પ્રોટસ છે,જે મારાં ઘરે ઉનાળા મા ખાસ બને છે અને બધાની પસંદ છે Ami Sheth Patel -
આલૂ ચટોરી બર્સ્ટ (Alu ChatorI Burst recipe in Gujarati)
#આલૂ #આલુઆલૂ ની કટોરી માં ચાટ. જાણે એક આલૂ ની કટોરી નો ગોળો ફાટી ને એમાં થી આલૂ ચાટ મસાલો બહાર નીકળતો હોઈ એવી થીમ. આલૂ કટોરી ચાટ એટલે આલૂ ચટોરી !!! Vaibhavi Boghawala -
મેંદા ના લોટ ની પૂરી (Maida Flour Puri Recipe In Gujarati)
મેંદા ની પૂરી ખુબજ ટેસ્ટી ને ફરસી લાગે છે, કિડ્સ પણ વધારે પસંદ કરે છે. #GA4 #Week9 shital Ghaghada -
More Recipes
ટિપ્પણીઓ (2)