લસણીયા ભૂંગળા બટેટા

Urja Dhanesha
Urja Dhanesha @cook_23316011

લસણીયા ભૂંગળા બટેટા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 નંગબટેટા
  2. 1નાનું ટામેટું
  3. 1નાની ડુંગળી
  4. 7-8કાળી લસણ
  5. 1લીંબુ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 3 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  8. 1 ચમચીધાણાજીરું પાઉડર
  9. 3 ચમચીતેલ
  10. 1/2 ચમચીહળદર પાઉડર
  11. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટા ને કુકર માં 3 સીટી મારી બાફી લો, બટેટા બહુ બફાઈ ન જાય તેનું ધ્યાન રાખો.

  2. 2

    હવે એક મિક્સચરજાર માં ટામેટું, ડુંગળી, લસણ, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને મીઠું નાખી મિક્સ કરી લો.

  3. 3

    હવે એક કડાઈ માં તેલ મૂકી ભૂંગળા તળી લો.

  4. 4

    હવે એ કડાઈ માં થી વધારા નું તેલ કાઢી તેમાં હિંગ અને હળદર ઉમેરો, ત્યાર બાદ તેમાં મિક્સ કરેલી ગ્રેવી ઉમેરી તેને ચાડવા દો.

  5. 5

    ગ્રેવી ચડી ગયા બાદ તેમાં બટેટા ઉમેરી મિક્સ કરો, હવે થોડીવાર ચડવા દો અને ચડી ગયા બાદ ગેસ બંધ કરી તેમાં લીંબુ ઉમેરી મિક્સ કરી લો.

  6. 6

    તો ફ્રેંડ્સ તૈયાર છે મસ્ત ગરમા ગરમ લસણીયા બટેટા તેને ભૂંગળા અને આંબલી ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urja Dhanesha
Urja Dhanesha @cook_23316011
પર

Similar Recipes