રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેકા બાફી લેવા. પછી એક કડાઈ મા બટર લેવુ. તેમા સુકેલા મરચા નાખવા. પછી ડુંગળી સાતડવી. સતડાય જાય પછી તેમા મરચુ નમક લીબુ નાખવુ. પછી બટેકા નાખવા. પછીબધુ મીકસ કરી દેવુ..
- 2
ગ્રીન ચટણી ના માપ મુજબ બધુ લઈ મિક્સર મા ક્રશ કરી લેવું... રેડી છે ગ્રીન ચટણી..
રેડ ચટણી ના માપ મુજબ બધુ લઈ મિક્સર માં ક્રશ કરી લેવુ રેડી છે રેડ ચટણી - 3
- 4
લોટ મા corn ફ્લોર મોણ, નમક નાખી પાણી થી લોટ બાંધી લેવો
- 5
ગોળ રોટલી વણી લેવી. પછી તેને લોઢી મા થોડી સેક્વી. અને લય લેવી.. પછી તેના અડધા ભાગ મા લાલ ચટણી લગાવી. તેની ઉપર ચીઝ નાખવુ પછી તેની ઉપર બટેટા નો મસાલો નાખવો. પછી તેના પર ગ્રીન ચટણી નાખો. ફરી તેના પર ચીઝ નાખો ત્યારબાદ તેના પર ચિલી ફ્લેક્સ, oregano નાખવો. પછી રોટી ને વાડી દેવી.
- 6
- 7
- 8
લોઢી મા બટર નાંખી ધીમા તાપે શેકી લેવી. બંને સાઈડ કડક થઈ જાય ત્યાં સુધી સેક્વી... ત્યાર છે આલુ ટાકોસ.
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આલુ ટિક્કી બર્ગરજંગ ફૂડ બર્ગર નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. સાથે આલુ ટિક્કી yummy 😋 તો આજે મેં આલુ ટિક્કી બર્ગર 🍔 બનાવ્યા Sonal Modha -
સુરત ની ફેમસ આલુ પૂરી (Surat Famous Aloo Poori Recipe In Gujarati)
#EBWeek8એકદમ અલગ સ્વાદ સાથે ચટપટી આલુ પૂરી Pinal Patel -
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ વાનગી જાત પટ બનતી વાનગી છે અને બનાવા મા ઇજી અને સવાદ મા સરસ બને છે#GA5#Week6#દમ આલુRoshani patel
-
-
-
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#RC3#Week3 પંજાબ અને કાશ્મીર બંને રાજ્યો માં દમ આલુ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય વાનગી છે , પણ બંને રાજ્યો ના દમ આલુ સંપૂર્ણ રીતે અલગ હોય છે.કાશ્મીરી દમ આલુ , પંજાબી દમ આલુ કરતા સ્વાદ , મસાલા અને texture માં અલગ હોય છે. વરીયાળી અને જીરા નો પરફેક્ટ સ્વાદ, દહીં અને મસાલા નો સ્વાદ અને એકદમ પેરફેકટ ટેસ્ટી નાના નાના બટાકા. Payal Sachanandani (payal's kitchen) -
આલુટીકી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7#puzzale burger and tometo Sejal Patel -
-
-
-
-
-
-
-
વેજ કસાડીયા
#નોન ઇન્ડિયનઆ મેકસિકન ડીશછે.તેમાં બહુબધા શાકભાજી,ચીઝ,પનીર નાંખી બનાવી શકાય પૂરતું પૃોટીન મળી રહે અનેહેલ્દી ડીશ. Rajni Sanghavi -
-
-
સ્વીટ કોર્ન ચીઝ સૂપ (Sweet Corn Cheese Soup Recipe In Gujarati)
#GA4#Week20#સૂપ ( સ્વીટ કોન ચીઝ સૂપ) Pina Chokshi -
-
આલુ પૂરી(alu puri recipe in gujarati)
સુરતી લાલા ની મનપસંદ આલુ પૂરી સુરત ની આ એક famous dish છે ગલી ગલી માં ખુબ જ વેચાતી આ લોક પ્રિય iteam છે Khushbu Sonpal -
-
More Recipes
ટિપ્પણીઓ (13)