ચોકલેટ કેક (Chocolate cake recipe in Gujarati)

Shilpa Karia
Shilpa Karia @cook_20804032
Pune
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫
  1. 1 કપમેંદો
  2. અડધો કપ દહીં
  3. અડધો કપ તેલ
  4. કોકો પાઉડર
  5. 1 ચમચીબેકિંગ પાઉડર
  6. 1/2ચમચી બેકિંગ સોડા
  7. 1/4 ચમચી કોફી પાઉડર
  8. અડધો કપ દળેલી સાકર
  9. ૧ કપફ્રેશ ક્રીમ
  10. ૧ કપચોકલેટ

રાંધવાની સૂચનાઓ

૪૫
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ અને દહીં મિક્સ કરો પછી તેમાંઅંદર ૧ ગરની રાખી મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા દળેલી ખાંડ, કોફી કોકો પાઉડર નાખી ચાળી લો હવે બધું મિક્સ કરો. પછી જરૂર પુરતું દૂધ ઉમેરો લગભગ અડધા કપ થી થોડું ઓછું જશે. બરાબર મિક્સ કરી લો.

  2. 2

    એક કુકર લો અંદર રીંગ મૂકો ઢાંકીને પાંચ મિનિટ પ્રિહીટ કરો સીટી ને રીંગ ને અલગ કાઢી નાખવાના છે
    હવે બેટર દુસ્ટ કરેલા મોલ્ડમાં નાખો ટેપ કરો જેથી કરીને બબલસ નીકળી જાય હવે કૂકરની અંદર રાખો અને ઢાંકી દો સ્લો ફલેમ પર ૩૦ મિનિટ સુધી બેક થવા દો

  3. 3

    હવે કેક ને બહાર કાઢીને ઠંડી થવા દો

    ઘનાશ બનાવો તેની માટે ફ્રેશ ક્રીમ અને ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટને ડબલ બોઈલર માં મેલ્ટ કરી લો
    હવે કેક ની વચ્ચે થી કાપી લો ખાંડ વારુ પાણી છાંટો તેની ઉપર ચોકલેટને સ્પ્રેડ કરી દો આ બીજો પાઠ કેકનો ઉપર રાખો પાછું તને ચોકલેટ થી કવર કરી દો અને ઉપર ચોકલેટ ફલેકસ થી ડેકોરેટ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Karia
Shilpa Karia @cook_20804032
પર
Pune

ટિપ્પણીઓ (4)

Similar Recipes