મેંગો શેક

Sonu B. Mavani
Sonu B. Mavani @cook_22104942
શેર કરો

ઘટકો

  1. ૨ નંગમેંગો
  2. 1 વાટકીદૂધ
  3. ૧ નાની વાટકીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે મેંગો ના કટકા કરી લેવાના ત્યાર પછી મિક્સર માં રસ કાઢી લેવાનું એકસરખો રસ કાઢવાનો

  2. 2

    ત્યાર પછી દૂધ અને ખાંડ રસની અંદર નાખવાના પાછું એકસરખું મિક્સરમાં ક્રશ કરી લેવાનું

  3. 3

    વેનીલા એસન્સ ફાવે તો નાખવાનું તો તૈયાર છે આપણો મેંગો સેઇક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonu B. Mavani
Sonu B. Mavani @cook_22104942
પર

Similar Recipes