રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા બાફી મેસ કરો.પછી એક કળાય માં તેલ મુકો.તેમાં જીરું મૂકી હિંગ નાખો પછી આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો.અને બટેટા નો માવો નાખો અને મસાલા કરો.તૈયાર છે સ્ટફિંગ ઉપરથી કોથમીર નાખો.
- 2
ખીરું બનાવા માટે પેલા ચણા લોટ લો તેમાં મેંદા નો લોટ નાખો.અને મીઠું હળદર નાખો પછી પાણી નાખી ખીરું બનાવો
- 3
પછી બ્રેડ માં સ્ટફિંગ ભરો અને ઉપર બીજી બ્રેડ મૂકી KAPO.પછી તેલ મૂકી બ્રેડ નેખીરું માં બો ને તળી લો તૈયાર છે પકોડા.તેનેચટણી અથવા સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week26#Bread#cookpadindia#cookpadgujratiBread pakoda 🥪🥪🥪આજે મેં બ્રેડ પકોડા બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું,😋સરસ બન્યા છે, તમે પણ જરૂર ટ્રાય કરજો 😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7બ્રેડ પકોડા બટાકા ના સ્ટફિંગ વગર પણ ખુબ testy બને છે.. Try કરજો.. Daxita Shah -
-
-
બ્રેડ પકોડા(bread pkoda in Gujarati)
#gokdenapron3#week21#spicy#સ્નેક્સ#માઇઇબુક #પોસ્ટ4 Vandna bosamiya -
લસણીયા બ્રેડ પકોડા (Garlic Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Post 3#Week3બધા ને ભાવે એવા બ્રેડ પકોડા બનાવ્યા છે,બધા આને તળી ને બનાવે છે પણ અહી ફકત 2 ચમચી તેલ મા બનાવ્યા છે,તળ્યા જેવો જ ટેસ્ટ લાગે છે,અને એકદમ સોફ્ટ છે... Velisha Dalwadi -
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7 બ્રેડ પકોડા બધાને ભાવતી અને સરળતાથી બની જતી વાનગી છે. Varsha Dave -
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
ફરી થી બનાવ્યા..પહેલા નો ટેસ્ટ યાદ આવ્યો એટલે પાછા બનાવ્યા..મસાલો અને મેથડ એ જ છે .પણ જુદી રીતે કટ કરીને ફ્રાય કર્યા.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા(Bread pakoda Recipe in Gujarati)
#GA4#week12# બેસનમાથી જેટલી વાનગી બનાવો એટલી ઓછી છે અહીમે બ્રેડ પકોડા.... Chetna Chudasama
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12825233
ટિપ્પણીઓ (2)