રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ઝીણા સમારી લો.અને ભુન્ગરા ને તળી લો.પછી શીંગદાણા ને શેકી ને ફોતરાં કાઢી લો.ને મિક્સરમાં ક્રશ કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હિંગ નાખી દો.હવે એક વાટકી માં લસણની ચટણી લઈ તેમાં થોડું પાણી નાખી ચટણી ની પ્યુરી જેવું કરી લો ગરમ થઇ જાય એટલે તેમાં લસણની પ્યૂરી નાખી દો અને હલાવતા રહો.
- 3
થોડીવાર પછી તેમાં ટામેટાં ની પ્યુરી નાખો અને ઉકળવા દો.તેલ ઉપર આવી જાય એટલે તેમાં બધા મસાલા નાખી દો. હવે શીંગદાણા નો ભુક્કો નાખી દો બરાબર મિક્સ કરો હવે આંબલી અને ખજૂર ની ચટણી નાખી દો.
- 4
બે થી ત્રણ મિનિટ પછી તેમાં બટાકા નાખી દો અને બરાબર હલાવી લો. હવે થોડી વારે રહેવા દો. પછી ગેસ બંધ કરી દો અને કોથમીર નાખી સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati)
#GA4#week4આ શાક અમારા ઘર ના મેમ્બર ને ખૂબ જ પંસંદ છે એટલે વારંવાર આ શાક હું બનાવું છું. Harsha Ben Sureliya -
-
-
-
-
રવાના સ્પાઈસી ઉત્તપમ (Rava spicy uttapam recipe in gujarati)
#goldenapron3#week21 Hiral H. Panchmatiya -
વેજ કડાઈ (veg kadai recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_2#goldenapron3#week21 bhuvansundari radhadevidasi -
-
-
-
-
ભૂંગળા બટાકા
#કાંદાલસણ બજાર માં મળતા ભૂંગળા બટાકા લસણ વાળા હોય છે પણ આપણે ઘેર લસણ વગર બનાવી સકાઇ અને ખૂબ જ સ્વાદિષટ લાગે છે . Suhani Gatha -
-
-
-
-
અળવીના પાનના ઢોકળા (advi na Pan na dhokla recipe in Gujarati)
#goldenapron3 #week21# સ્નેકસ Kiran Solanki -
-
-
-
ભૂંગળા લસણયા બટાકા
#ટીટાઇમ સાંજ ના ટાઈમે ચા સાથે આ સરસ નાસ્તો છે.બાળકો પણ આ ખાઈ છે.ભૂંગળા તો બાળકો ને ભાવે છે.સાથે બટાકા નું શાક પણ ખાઈ છે. Krishna Kholiya -
-
સ્પાઈસી મસાલા ચણા દાલ (spicy masala chana dal Recipe in Gujarati)
#સ્નેકસ #goldenapron3 #week21 Smita Suba -
વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati)
#goldenapron3#week21#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ૨ Jalpa Raval -
-
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12836417
ટિપ્પણીઓ (4)