કાજુકતરી(kaju katri in Gujarati)

Komal kotak
Komal kotak @komal_02

#માઇઇબુક
Post 2
કાજુકતરી લગભગ બધાની ફેવરીટ હોય છે.મે અહી એકદમ સરળ રીતે ચાસણી કર્યા વગર જ બહાર જેવી જ કાજુકતરી બનાવી છે.ટેસ્ટ માં પણ સારી લાગે છે તો એકવાર જરૂર ટ્રાય કરજો🤗

કાજુકતરી(kaju katri in Gujarati)

#માઇઇબુક
Post 2
કાજુકતરી લગભગ બધાની ફેવરીટ હોય છે.મે અહી એકદમ સરળ રીતે ચાસણી કર્યા વગર જ બહાર જેવી જ કાજુકતરી બનાવી છે.ટેસ્ટ માં પણ સારી લાગે છે તો એકવાર જરૂર ટ્રાય કરજો🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૪ કપકાજુ નો ભૂકો
  2. ૨ કપદળેલી ખાંડ
  3. ૧ કપદૂધ
  4. ૨ ચમચીઘી
  5. ૧/૨ ચમચીઈલાયચી પાઉડર
  6. વરખ(optional)

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કાજુ ચાળી લેવા. પછી એક પેન માં ઘી લગાવી ખાંડ અને દૂધ એડ કરી હલાવતા જવું.

  2. 2

    દૂધ માં ૩-૪ ubhra આવે એટલે પછી તેમાં કાજુ એડ કરી ધીમા તાપે સતત હલાવતા જવું.

  3. 3

    મિશ્રણ એકદમ સરખું ભેગુ થઇ જાય અને રોટલો વનાઈ તેવું થાય ત્યાં સુધી હલાવી છેલ્લે ૨ ચમચી ઘી અને ઈલાયચી પાઉડર એડ કરી બધું સારી રીતે હલાવી લેવું.

  4. 4

    હવે એક થાળી લઈ ઊંઘી કરી તેમાં ઘી લગાડી મિશ્રણ નો થોડો ભાગ લઈ વેલણ ની મદદ થી હળવા હાથે રોટલો વણી વરખ લગાડી થોડી વાર ઠંડુ થવા દેવું પછી પીસ કરી સર્વ કરવું.રેડી છે કાજુકતરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal kotak
Komal kotak @komal_02
પર

ટિપ્પણીઓ

Similar Recipes