રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 વ્યક્તિ
  1. 1બાફેલું બટકું
  2. 100 ગ્રામબાફેલા વટાણા
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1 ચમચીગરમ મસાલો
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1/4 ચમચીહળદર
  7. 1/4 ચમચીધાના જીરું
  8. સમોસા બનાવવા
  9. 1/2 કપમેંદો
  10. 4 ચમચીચોખા નો લોટ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 1 ચમચીજીરું
  13. 1 ચમચીતેલ
  14. પાણી
  15. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સુપ્રથમ બાફેલા બટાકા ને વતન ને ભેગા કતી લઈશું ને સમેશ કરી લઈશું.ને તેમાં બધા મસાલા કરી લઈશું.

  2. 2

    હવે લોટ ની કનક બાંધી લઈશું.ને તેમાંથી મોટી રોટલી થોડી જાડી સાઈઝ માં.વાની લઈશું.

  3. 3

    હવે આ રોટલી પર બટાકાનું પૂર્ણ મૂકી દઈશું.ને રોલ વળી લઈશું.

  4. 4

    હવે રોલ ને વચ્ચે થઈ કટ કરી લઈશું.ને દબાઈ ને ચપટા કરી લઈશું.ને અચ તાપે તેલ માં મઇડિયમ રંગ ના તળી લઈશું.

  5. 5

    ને કેટચપ જોડે ગરમ.ગરમ સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Shah
Sneha Shah @sneha_333
પર
instagram :- therecipetailor_sneha
વધુ વાંચો

Similar Recipes