પરોઠા (Parotha Recipe in Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૨ વિયકતી માટે
  1. ઘઉં નો લોટ ૧ બાઉલ
  2. મીઠુ ૧\૨ t s p
  3. ઘી ૨t s p
  4. લાલ મરચું ૧\૨t s p
  5. હરદલ ચપટી
  6. પાણી લોટ બાધવા માટે
  7. આદું મરચા,લસણ ની પેસ્ટ ૧ t s p
  8. કેપ્સીકમ સમારેલું ૨t s p
  9. પતાં કોબી લાબી સમારેલી ૪t s p
  10. લીલી ડુંગળી ની દાંડી ૨નગ
  11. ડુંગળી સમારેલી ૧નગ
  12. બાફેલું બટે ટું ૧નગ
  13. કિચન કિંગ મસાલો ૧t s p
  14. નમક સ્વાદ પ્રમાણે
  15. લાલ મરચું ૧\૨ t s p
  16. હળદર પિંચ્
  17. શેકેલા પાપડ નો બુકો ૪t s p
  18. લીલાં વટાણા બાફેલા
  19. તેલ ૪t s પ
  20. ટોમેટો સોસ
  21. કોથમીર ૧t s p

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સવ પ્રથમ એક બાઉલ માં લોટ લઈ ને તેમાં મીઠું, મરચું,ઘી હરદડ નાખી ને મિક્સ કરીને પાણી થી લોટબાંધોઅને૧૫ મિનિટ રહેવા દો.

  2. 2

    ત્યાર બાદ ટોપિગ બનવો એક પેન માં તેલ નાંખો પછી આદું મરચા લસણ ની પેસ્ટ ઉમેરો અને ડુંગળી નાખી ને ૨મિનિટ કૂક કરો પછી કેપ્સીકમ કોબી ઉમેરો ને કૂક કરો પછી બાફેલું બટકું અને લીલાં વટાણા મેશ કરીને ઉમેરો અને પછી બાદ મસલા ઉમેરો અને હલાવી ને મિક્સ કરો અને કોથમીર લીલી ડુંગળી નાખી ગેસ બંધ કરો ટૉપીગ રેડી અને ઠડું કરો પછી લોટ ને કેળવી અને ને ગોળ બે રોટલી વણી ને કિનારી છોડી ને એક રોટલી પર ટોપીગ પાથરી ને બીજી રોટલી વડે પરોઠાં ને બંધ કરી ઇનપ્રેશન આપીને તવા પર ઘી લગાવી ને સેકો અને ડિશ માં કાઢી ને ઉપરના પડને કટ ર થી

  3. 3

    કટ કરીને સન્ફ્લોવર ની જેમ પાંદડી કાઢી ને વચે કિનારી પર પાપડ નો બૂકો ઉમેરી ને નીચે લીલી ડુંગળી ની દાડી થી ગાર્નિશ કરી ટોમેટો સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145
પર

Similar Recipes