રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા નો માવો તૈયાર કરી વટાણા બાફી લેવા
- 2
પછી એક પેન માં તેલ મૂકી તેમાં ધાણા અને આદુ મરચાં ની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં વટાણા નાખો પછી તેમાં બધો મસાલો નાખી હલાવી બટેટા નાખો
- 3
પછી મેંદા ના લોટ મા મુઠ્ઠી પડતું મોણ નાખી કઠણ લોટ બાંધવો મીઠું સ્વાદાનુસાર અને અજમા નાખો પછી લોટ નો લુવો લય લાંબુ વણી ને વચ્ચે થી કાપી સમોસા તૈયાર કરી તળી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
🌧️🌧️પંજાબી સમોસા(punjabi samosa recipe in gujarati)
# માઇઇબુક# સુપર શેફ-૩# મોન્સુન સ્પેશ્યલ Krupa Vaidya -
-
-
-
પંજાબી મીની સમોસા
#RB2પંજાબી સમોસા મોટા- નાના ,બધા ના ફેવરેટ હોય છે. અમારા ઘર માં પણ બધા ને પંજાબી સમોસા બહૂ જ ભાવે છે. આ સ્નેક એની ટાઈમ ખાઈ શકાય છે. Bina Samir Telivala -
-
રીંગ સમોસા(ring samosa recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૦ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક નવાજ રંગરૂપમાં સમોસા લઈને આવું છું જેને જોતા જ ખાવાનું મન થઈ જાય Nipa Parin Mehta -
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#GA4 #week18પંજાબી સમોસા એકદમ બહાર જેવા ક્રિષપી અને ટેસ્ટી... Dhvani Sangani -
-
-
-
-
-
પંજાબી સમોસા(Punjabi samosa recipe in gujarati)
સમોસા મોસ્ટ પોપ્યુલર street food કહી શકાય જે આપણે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ સમોસા ના સ્ટફિંગ મા પણ આપણે ઘણો variation કરી શકીએ છીએ જેમકે કેમકે મિક્સ કઠોળ ના સમોસા આલુ મટર ના સમોસા એમ અલગ અલગ સ્ટફિંગ કરી શકાય છે#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#week21#cookpadindia#cookpadgujratiએકદમ બજાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ઘરે જ બનશે. Hema Kamdar -
-
-
સમોસા(samosa recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૬#સુપરસસેફ-૩બધા ને ભાવે એવા ગરમ ગરમ સમોસા😋😋 Bhakti Adhiya -
-
-
-
આલુ મટર સમોસા
#સ્ટ્રીટ#ઇબુક28સમોસા સ્ટ્રીટ નું ફેમસ ફૂડ છે.. સમોસા પણ અલગ પ્રકાર ના બનતા હોય છે.. Tejal Vijay Thakkar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13072930
ટિપ્પણીઓ (4)