પાત્રા(patra in Gujarati)

Pooja Jaymin Naik
Pooja Jaymin Naik @cook_20176411

#માઇઇબુક
#સ્ટ્રીમ#ફ્રાઇડ

પાત્રા(patra in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#માઇઇબુક
#સ્ટ્રીમ#ફ્રાઇડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦ નંગ અળવી ના પાત્રા
  2. ૨ વાડકીચણા નો લોટ
  3. ૧ વાડકીઘઉં નો લોટ
  4. ૧ વાડકીજુવાર નો લોટ
  5. ૨ નંગલીંબુ
  6. લાલ મરચું સ્વદાનુસાર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. હળદર જરૂર મુજબ
  9. ૨ ચમચીગરમ મસાલો
  10. ૨ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  11. ગોળ જરૂર મુજબ
  12. ૨ ચમચીધાણજીરૂ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાત્રા ધોઈ.. એનો મસાલો કરી ફોટા માં બતાવ્યાં મુજબ ચોપડી દેવા અને ઢોકળા ના કૂક્કર માં ૫૦-૬૦ મિનિટ માટે થવા દો

  2. 2

    તૈયાર છે પાત્રા.. આ પાત્રા કાંદા મા પણ વાઘરી સકો છો અથવા તો ફ્રાય પણ કરી શકો છો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Jaymin Naik
Pooja Jaymin Naik @cook_20176411
પર

Similar Recipes