પનીર ભુરજી(paneer bhurji in Gujarati)

vivan All in one
vivan All in one @cook_20372386

પનીર ભુરજી(paneer bhurji in Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
4 વ્યક્તિ
  1. 1કેપ્સિકમ
  2. 5ડુંગળી
  3. 3ટામેટા
  4. 1 ચમચીઆદુ,મરચા અને લસણની પેસ્ટ
  5. 3ચમચા તેલ
  6. 1વાટકો પનીર
  7. ધાણા ભાજી ગરનીશિંગ માટે
  8. 1સૂકું મરચું
  9. 1તમાલપત્ર
  10. રેગ્યુલર મસાલા
  11. 1 ચમચીચટણી
  12. 1 ચમચીમીઠું
  13. 1 ચમચીપંજાબી મસાલો
  14. પાણી

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    પેલા 1 પેન લઈ તેલ ગરમ કરી તેમાં તમાલ પત્ર અને સુકુ મરચું ઉમેરી ને જીરા થી વધારે કરવો. ત્યાર બાદ કેપ્સિકમ ને લાંબી ચિરું માં ક્ટ કરી પેન માં ઉમેરવા અને પાકવા દેવા.પાકી જાય એટલે 1 વાટકો જેટલું પનીર ખમણી ને ઉમેરવું.

  2. 2

    1 પેન માં 1 ચમચો તેલ ઉમેરવું. તેમાં આદુ મરચા અને લસણ ઉમેરવા. સરસ કુક થઈજાય ત્યાર બાદ તેમાં 6 ડુંગળી ના ટુકડા ઉમેરવા અને 3 થી 4 ટામેટા ઉમેરી ને બંને ને સરસ ચડી જાય માટે પેન પર થાળી ઢાંકવી.ત્યાર બાદ સરસ ચડી જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ પડવું

  3. 3

    મીક્સચર્ માં ક્રશ કરવી. હવે આગળ ના પનીર વાળા પેન ને ફરીથી ગેસ પર ગરમ કરી આ ગ્રેવી ઉમેરવી. અને ચટણી મીઠું અને પંજાબી મસાલો ઉમેરવો.

  4. 4

    હવે પેન માં જેમાં કેપ્સિકમ અને પનીર છે એ પેન માં આ ગ્રેવી ઉમેરો જરૂરિયાત હોઈ તો પાણી ઉમેરવું.સરસ રીતે ઉકાળવું.

  5. 5

    તો તૈયાર છે આપડું શાક તેને પરોઠા કે પછી નાન સાથે સર્વ કરો. મે અહી સાથે ડુંગળી,ટામેટા અને લીંબુ સાથે ધાણા ભાજી થી ગાર્નિશ કરેલું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
vivan All in one
vivan All in one @cook_20372386
પર

ટિપ્પણીઓ

Similar Recipes