ચટપટા કટલેસ(chatpata cutlet in Gujarati)

Rubina Virani @cook_20598938
#goldenappron3#week25 #માઇઇબુક
#પોસ્ટ13
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા બાફી તેને મેસ કરી બધા મસાલા ઉમેરી ફીલિંગ તૈયાર કરવું.
- 2
ત્યાર બાદ મેંદા ના લોટ માં વધારે મોણ નાખી લોટ બાંધો.
- 3
ત્યારબાદ પૂરી જેટલાં લોટ ના ભાગ કરી વણી લો,
- 4
ત્યાર બાદ તેમાં એક પુરીમાં ફીલિંગ કરી તેની ફરતે આંગળી વડે પાણી લગવો અને બીજી પૂરી તેના ઉપર મૂકી બરાબર દબાવી ગોળ ફરતી ડિઝાઇન કરી લો જેથી કરીને તળવામાં તેલ અંદર ના જાય.
- 5
હવે તેલમાં તળીલો.અને તેમાં ચમચી વડે ખાડો કરી બધી ચટણી નાખો.
- 6
ચટણી નાખી sev, સીંગ દાણા, કોથમીર નાખી સર્વ કરો, તો તૈયાર છે ચટપટા કટલેસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રગડા વીથ કટલેસ(ragda with cutlet recipe in Gujarati)
#goldenapron3 week 25#માઇઇબુક પોસ્ટ 24 Vaghela bhavisha -
-
ફરાળી કટલેટ (farali cutlet recipe in gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ1 Dipti Gandhi -
ફરાળી કચોરી (faradi kahori in gujarati)
#goldenappron3#week25#kachori#માયઈબુકપોસ્ટ18 Kinjalkeyurshah -
-
ચટપટા ભાજી કોન (Chatpata Bhaji Cone Recipe In Gujarati)
#PSભાજી કોન માં ભાજી માં શાક તરીકે બટાકા રીંગણાં કોર્ન લીધું છે .રીંગણાં એટલે લીધા છે કેમકે એનાથી થોડો કલર સરસ આવે અને બટાકા એકલા ખતાહોઈએ એવું નલાગે ટેસ્ટ માં પણ સારા લાગે છે બાકી બીજા કોઈ પણ વેજિટેબલ લઇ શકો છો. Murli Antani Vaishnav -
સેવપુરી 🍛(sevpuri recipe in gujarati)
#સાતમ#Weekend#માઇઇબુકHome made રવા પાણી પૂરી માત્ર 3 જ વસ્તુ થી અસલ બાહર મળતી પૂરી જેવી જ બને છે. ચોકસ ટ્રાય કરજો...મે એમાં થી સેવ પૂરી બનાવી Hetal Chirag Buch -
સાબુદાણા ની કટલેટ (Sabudana cutlet racipe in gujarati)
#Goldenapron3#Week25#માઇઇબુક#પોસ્ટ24#વિકમીલ3 Manisha Kanzariya -
સાબુદાણા ભેળ
#ઉપવાસ# ફરાળી ચેલેન્જ પોસ્ટ-૧મિત્રો ફરાળ નું નામ પડે એટ્લે સાબુદાણા ની ખીચડી જ યાદ આવે પણ મારી દિકરી ને ખીચડી મા પણ કાઈ નવીનતા યાદ આવી અને તેને ભેળ નું સ્વરુપ આપ્યું તો ચાલો માણીએ કઈ ક જુદા જ પ્રકારની ફરાળી વાનગી Hemali Rindani -
ચટપટા ટોસ્ટ (Chatpata Toast Recipe In Gujarati)
વાહ વાહ એકવાર બનાવશો અને ખાસો તો તો બધા કહેશો વાહ વાહ 😋 બહુ જ એકદમ ટેસ્ટી લાગશે હા આ તો અમારા ઘરની વાત છે તમે લોકો મને જરૂરથી જણાવજો તમને લોકોને કેવા લાગ્યા. Varsha Monani -
-
-
-
-
-
-
-
-
ચટપટા આલુ પોહા(chatpata aloo poha Recipe in Gujarati)
#ફટાફટઆલુ પોહા મારા ઓલ ટાઇમ ફેવરિટ છે. TRIVEDI REENA -
-
કચ્છી ટનાટન ટોસ્ટ (Kutchi Tanatan Toast Recipe In Gujarati)
#ATW1#TheChefStory#week1#cookpadgujarati#cookpadindia તમારી અને મારી સૌની ફેવરિટ દાબેલી ગુજરાત ના કચ્છ ના કોઈ પણ સ્ટ્રીટ ફૂડ જંકશન પર કે ગુજરાત માં કોઈ પણ સ્ટ્રીટ ફૂડ ત્યાં તમને ક્યાંક ને ક્યાંક દાબેલી તો જોવા મળશે નાના હોય કે મોટા સૌને ખૂબ ભાવે છે અને આવી જ રીતે કચ્છ ના કચ્છી ટનાટન ટોસ્ટ બોવ જ ફેમસ છે. દાબેલી ગુજરાતની સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તે છતાં કચ્છ માં કચ્છી ટનાટન ટોસ્ટ પણ એટલા જ પ્રખ્યાત છે. જેને તમે સવારના નાસ્તામાં કે બાળકોના ટિફીનમાં આપી શકો છો કે પછી કોઇ સ્પેશ્યિલ દિવસે બનાવીને દરેક લોકોને ખુશ કરી શકો છો. તેનો મીઠો અને તીખો અને ચટપટો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ કચ્છી ટનાટન ટોસ્ટ. Daxa Parmar -
-
-
#લસણ ને લાલ મરચા ની ચટણી (lasan ne lal marcha ni Chutney recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ13#વિક્મીલ1#સ્પાઈસી Marthak Jolly -
જમ્બો દાબેલી (Jumbo dabeli recipe in Gujarati)
#માયઈબુક#પોસ્ટ1હું જયપુર મા રહું છું.. અહીંયા પાઉં સારા દાબેલી ના નથી મળતા.. એટલે બર્ગર પાઉંમા બનાવીને કયુઁ. Soni Jalz Utsav Bhatt -
ઘૂઘરાચાટ (Ghughra chat recipe in Gujarati)
#માઇઇબુક#post24#date1-6-2020#વિકમીલ3#તળેલી વાનગી (Fry) Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13113266
ટિપ્પણીઓ (2)