દહીં - બેસન કઢી(dahi kadhi recipe in Gujarati

Sweta Kapadia
Sweta Kapadia @cook_23897518
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૧ બાઉલ
  1. ૧.ટે, સ્પુન ચણાનો લોટ
  2. ૧/૪બાઉલ દહીં
  3. મીઠું સ્વાદાનુસાર અને ઘી ૧/૨ચમચી
  4. લીલું મરચું ૧/૨ ટી. સ્પુન ૧ તજ, ૧ લવિંગ,ઇલાયચી
  5. ૧/૪ટી. સ્પુન થી જરાક ઓછી ખાંડ અને જરાક જીરૂૂ
  6. થોડી કોથમીર અને લીમડો ૨ પત્તા

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    એક વાસણ માં દહીં, ચણાનો લોટ, મીઠું, મરચું ખાંડ મિક્સ કરી રવહી (દાળ આટવાનું હાથ મશીન) થી આટી દેવું એટલે મિક્સ કરી લેવું જેથી દહીં અને લોટ એકરસ થઈ જાય.એમાં જરૂર મુજબ પાણી નાંખવું.

  2. 2

    હવે ગેસ ઉપર મીડિયમ તાપે મુકી હલાવતા રહેવું.બાજુમાં ગેસ ઉપર વઘારીયું મુકી તેમાં ઘી લેવું અને તજ, લવિંગ,ઇલાયચી નાંખી ફુલવા દેવું પછી જીરૂ, હીંગ, લીમડો અને કોથમીર નાંખી એ વઘાર તૈયાર કરેલા વાસણ માં નાંખી, હલાવી ૨ મિનિટ ઉકળવા દેવું પછી ગેસ બંધ કરી ઢાંકી દેવું. બાઉલમાં કાઢી ઉપર કોથમીર ભભરાવી પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweta Kapadia
Sweta Kapadia @cook_23897518
પર

ટિપ્પણીઓ

Similar Recipes