સ્ટફ કારેલા (stuff karela recipe in Gujarati)

# સુપર સેફ 1
#માઈઈ બુક
# પોસ્ટ 17
સ્ટફ કારેલા (stuff karela recipe in Gujarati)
# સુપર સેફ 1
#માઈઈ બુક
# પોસ્ટ 17
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલા ને સમારી લો ત્યારબાદ તેને બાફી લો હવે એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેમાં ચણાના લોટની શેકી લો ત્યારબાદ મમરા ને પાણીમાં થોડીવાર પલાળી રાખો પછી પાણી નિતારી લો
- 2
હવે મમરા માં મરચું પાઉડર ધાણાજીરૂ પાઉડર હળદર પાઉડર ખાંડ મીઠું તથા શેકેલો ચણાનો લોટ ઉમેરો અને બરાબર મિક્સ કરી દો ત્યાર પછી બાફેલા કારેલામાં મસાલો ભરી દો અને ટામેટા સમારી લો
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ-જીરું હળદર હિંગ નાખી ભરેલા કારેલા વધારો ત્યાર પછી તેમાં ટામેટાં તથા થોડું પાણી નાખી થોડી વાર ચઢવા દો તેલ મસાલો છૂટે એટલે કારેલાનું શાક તૈયાર છે એમ માનવું
- 4
હવે એક સર્વિંગ બાઉલમાં તેને કાઢી લો અને ધાણા ભાજી થી ગાર્નિશિંગ કરો તૈયાર છે સ્ટફ કારેલા વિથ મમરા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટાં ઢોકળી નું શાક=(tomato dhokli nu saak in Gujarati)
# સુપર શેફ 1# શાક એન્ડ કરીશ# માઈઈ બુક#પોસ્ટ 17Madhvi Limbad
-
ખાટી-મીઠી કાઠીયાવાડી કઢી (Khati Mithi Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#goldenapron #week24#માઈઈ બુક#પોસ્ટ 12Madhvi Limbad
-
-
-
ભરેલ કારેલાનું શાક(bhrela karela saak recipe in Gujarati)
#સુપરશેફ1વિક 1 શાક ,કરીઝ પોષ્ટ 2 Pushpa Kapupara -
-
-
ક્રન્ચી કારેલા સબ્જી (kranchi karela sbji recipe in gujarati)
#goldenapron3#week22#માઇઇબુક#પોસ્ટ10#વિક્મીલ2 Dipti Gandhi -
-
-
-
-
-
-
-
-
-
-
બટાકાનું સબ્જી વીથ સ્ટફ કારેલા(bataka sabji with stuff karela recipe in Gujarati)
#goldenapron3#સુપરશેફ1Komal Hindocha
-
ફુદીના મુઠીયા(fudina muthiarecipes in Gujarati)
#goldenapron# week 23# માઇઇબુક# પોસ્ટ 6Madhvi Limbad
-
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ભરેલા કારેલાકારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે પણ બધા ને કારેલા નથી ભાવતા હોતા . પણ જો તમે આ રીતે કારેલા નું શાક બનાવશો તો i am sure નાના મોટા બધા ને કારેલા નું શાક ભાવવા લાગશે. Sonal Modha -
-
કારેલા મુઠીયા નું શાક (Karela Muthia Shak Recipe In Gujarati)
#EBથીમ 6Week6#Fam આ શાક પારંપરિક રીતે જ બનાવ્યું છે પરંતુ મેં તેમાં મારી રીતે નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો છે અને કારેલાની છાલ માંથી મુઠીયા બનાવી તેમાં મિક્સ કરીને એક નવું જ કોમ્બિનેશન તૈયાર કર્યું છે.આશા છે બધાને પસંદ આવશે. Sudha Banjara Vasani -
-
-
બેસનના ભરેલા મરચા(besan bhrela marcha recipe in Gujarati)
#સુપર શેફ 2#વિકમીલર =2પોસ્ટ =10#ફ્રોમ ફલોસૅ/લોટ Guddu Prajapati -
કારેલા બટાકા નું ભરેલું શાક (karela bataka nu Stuffed shak Recipe in Gujarati recipe)
#જુલાઈ#સુપર સેફ 2#Week 2#લોટ#પોસ્ટ૧#માઇઇબુક#પોસ્ટ૨૯ REKHA KAKKAD -
કારેલા બેસનનું શાક(Karela Besan Shak Recipe In Gujarati)
#cookpadindiaઆ શાક સ્વાદ માં એકદમ ચટપટું બને છે. કારેલાની કળવાશ બિલકુલ રહેતી નથી. ગોળની ગળપણ છે તેથી તમને ગમે તો ખટાશ માટે લીંબુનો રસ એડ કરી શકાય, એમ જ પણ આ શાક એકદમ ટેસ્ટી બને છે, તમે પણ ચોક્કસ બનાવજો કારેલાનું બેસન વાળુ શાક. Jigna Vaghela -
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
#EB#Week 6એકદમ ચટપટી સબ્જી જે હેલ્ધી અને ટેસ્ટી છે Avani Suba
More Recipes
ટિપ્પણીઓ