ટોમેટો કોફ્તા(tomato kofta recipe in Gujarati)

Charula Makadia Khant
Charula Makadia Khant @cook_24775916

ટોમેટો કોફ્તા(tomato kofta recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ લોકો
  1. ટામેટાં
  2. ૨ નગબાફેલા બટેટા
  3. બાફેલા વટાણા
  4. આદુ મરચા પેસ્ટ
  5. લસણ પેસ્ટ
  6. ડુંગળી પેસ્ટ
  7. ટામેટાં પેસ્ટ
  8. ૨ tbspTikha મીઠા ચેવડા ક્રશ
  9. ૧ tbspદાબેલી મસાલો
  10. ૫ નગકાજુ
  11. તજ, લવિંગ, બદિઆ, લીંબડો
  12. Servings
  13. કાજુ
  14. કોથમરથી
  15. ચીઝ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    બટેટા મસાલો માં વટાણા નખો. ચેવડા અને દાબેલી મસાલો એડ કરો.આદુ મરચા ની પેસ્ટ નાખવી.જરૂર પડે તો રેગ્યુલર મસાલો એડ કરવા. તૈયાર છે ચટપટા સ્ટફ મસાલો

  2. 2

    હવે ટામેટાં માં વચે વ્હોલ કરી ટામેટાં બી કાઢી ઉપરનો મસાલો ભરો.

  3. 3

    તેલ ગરમ થાય એટલે રાઈ જીરા વઘાર કરવો.તજ,લવિંગ, લીંબડો, બદિયું નાખવી.

  4. 4

    તેમાં ડુંગળી નાખી સાતડવી

  5. 5

    ટામેટાં નાખી. બધું એકદમ ચડી જાય પછી તેમાં વધેલો બટેટા નો મસાલો એડ કરવો.

  6. 6

    જરૂર મુજબ પાણી એડ કરી ટામેટાં નાખવા.ધીમે તાપે ચોડવા.થોડી થોડી વારે હલાવતા રહેવું.

  7. 7

    Ready થાય પછી તેને કાજુ કોથમીર ચીઝ થી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charula Makadia Khant
Charula Makadia Khant @cook_24775916
પર

ટિપ્પણીઓ

Similar Recipes