રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો બટાકા ને થોડી જાડી વેજીસ માં કાપી લઈને ઉકળતા પાણીમાં મીઠું નાખી પાર બોઈલ કરી લો.
- 2
હવે ઠંડું થાય એટલે તેમાં 2 ટે ચમચી કોર્ન ફ્લોર અને મીઠું,મરી પાઉડર,લાલ મરચું પાઉડર નાખી તેમાં રગદોળી ગરમ તેલ માં તળી લો.
- 3
હવે ઍક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં આદું-લસણ સાંતળો તેમા 1 લીલું મરચું ઉભુ કાપીને ઉમેરો.
- 4
તેમા હૉટ ચીલી સોસ,કેચપ,સોયાસોસ અને 1 ટે ચમચી કોર્નફ્લોર ની સ્લરી ઉમેરી બરાબર મીક્ષ કરી લઈ તેમાં મધ નાખો
- 5
બરાબર મીક્ષ કરી તેમા તળેલા બટાકા ઉમેરી ચીલી ફલેકસ નાખી બરાબર મીક્ષ કરી હલાવી લો.
- 6
હવે એક સ્વીંગ ડીશ માં કાઢી ઉપર કોથમીર અને લીલી ડુંગળી બારીક સમારેલી ભભરાવીને સજાવી ને પીરસો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
હની ચીલી પોટેટો (honey chilli potato recipe in Gujarati)
#આલુઆ ડિશ હેલ્ધિ પણ છે અને ટેસ્ટી પણ..કેમ કે તેમા તેલ નો ઓછો ઉપયોગ કરવા મા આવ્યો છે અને સાથે તેમા honey પણ છે..તમે પણ ટ્રાઈ કરજો. Hetal Vithlani -
-
હની ચીલી પોટેટો બોલસ (Honey chilli potato balls recipe in Gujarati
ફ્રેન્ડ્સ એક ઇનોવેટિવ રેસીપી છે જેમાં generally honey chilli potato જુઓ બનાવવા માટે બટાકા ને જાડી ચિપ્સ ની જેમ કટ કરી અને કોર્ન ફ્લોર મીઠું અને મરી એડ કરી અને ડીપ ફ્રાય કરવામાં આવે છે જ્યારે મેં તેમાં થોડું વેરિયેશન કરી તેનું હેલ્ધી વર્ઝન બનાવવાનો પ્રયત્ન કર્યો છે મેં તેને બોલ્સ બનાવી અને તેને ડીપ ફ્રાય કરવાને બદલે તેને appam maker માં શેકેલા છે ડ્રાય રોસ્ટ કર્યા છે આ વરસાદી વાતાવરણ માટે એકદમ અનુકૂળ છે એકદમ સરસ ગરમ અને સ્પાઈસી ફૂડ જમવાની જ્યારે આપણને ઈચ્છા થાય ત્યારે આ ડિશ એકદમ પરફેક્ટ છે#સુપરશેફ૩#વિક૩#cookwellchef#માઇઇબુક Nidhi Jay Vinda -
હની ચીલી પોટેટો
#ઇબુક૧#૨૫#રેસ્ટોરન્ટહની ચીલી પોટેટો એ ચાઇનીઝ ટેસ્ટી સ્ટાટર છે . Nilam Piyush Hariyani -
-
સેઝવાન હની ચીલી પોટેટો (Schezwan honey chilly potato recipe in Gujarati)
#આલુઆ પોટેટો ચિપ્સ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.... Kala Ramoliya -
-
હની ચીલી પોટેટો (Honey Chili Potato Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં બધા ને લગભગ ચાટ, સમોસા, પાણીપુરી એવું જ યાદ આવે છે પણ આજે મેં બાળકો નું ફેવરિટ અને અત્યાર ની મોસ્ટ ટ્રેન્ડિંગ રેસીપી હની ચીલી પોટેટો મેં બનાવી છે તો ચાલો.... Arpita Shah -
-
-
-
ચીલી પોટેટો(Chilli Potato Recipe In Gujarati)
ખાત્રીપૂર્વક કહી શકાય એમ આ ચીલી પોટેટોમાં રોમાંચક અને તમને ઝણઝણાટીનો અનુભવ કરાવે એવા સુગંધી પદાર્થો છે જેવા કે વિવિધ સૉસ, લસણ, આદૂ અને લીલા મરચાંનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યો છે. બટાટાને લાંબી સળીની રીતે કાપી તેમાં એકમેકમાં સારી રીતે ભળેલા સૉસ સાથેના લીલા કાંદાનું સંયોજન અંતમાં એક મજેદાર સ્ટાર્ટર બનાવે છે. Vidhi V Popat -
હની ચીલી પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Honey Chili Potato French Fries Recipe In Gujarati)
#EB#WEEK6ફ્રેન્ચ તો બધાને ભાવે છે પણ એને આવી રીતે અલગ રીતે બનાવવામાં આવે તો તેની મજાજ અલગ છે. Rachana Sagala -
-
-
હની-ચીલી સ્પ્રાઉટેડ નુડલ્સ
#કઠોળઆજે હું લઈ ને આવી છું મગ-મઠ ને ફણગાવી ને વધારે હેલ્ધી કરી ( વૈઢા ને ) નુડલ્સ સાથે મિકસ કરી ને અલગ રીતે પે્ઝન્ટ કરેલ છે Prerita Shah -
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon potato Recipe in Gujarati)
#EB#WEEK12- ચાઇનીઝ રેસિપી લગભગ બાળકો ને જ પ્રિય હોય છે, પરંતુ ડ્રેગન પોટેટો એક એવી ડીશ છે જે બાળકો અને વડીલો બધા ને ભાવે.. અહીં એકદમ સરળ રીતના અને સ્વાદિષ્ટ ડ્રેગન પોટેટો પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
-
-
-
-
-
હની ગાર્લિક કોલીફલાવર (Honey Garlic Cauliflower Recipe In Gujarati)
#GA4 #week24 #cauliflower #garlicઆ એક ઇંડો ચાઇનીઝ વાનગી છે જે સ્વાદ માં થોડી તીખી અને બધાને બહુ પસંદ આવે એવી હોય છે. Bijal Thaker -
પનીર ચીલી ડ્રાય (paneer chilli dry recipe in Gujarati)
#માઇઇબુક#post10#વિકમીલ1#સ્પાઈસી_તીખીdate18-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
હની ચિલી પોટેટો (Honey Chilli Potatoes Recipe in Gujarati)
#આલૂ#Chinese_Food#goldenapron3#week20#post1 Daxa Parmar -
પનીર ચીલી ડ્રાય
#RB1આ રેસીપી મારી દિકરીની ફેવરીટ છે.વારંવાર તેની માંગણી હોય જ કે મમ્મી આજે પનીર છે તો મને બનાવી દે. આજે મારી રેસીપી મારી વહાલસોયી દિકરી માટે... Deval maulik trivedi -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12આજે મેં બનાવ્યું બધા નું ફેવરીટ ચટપટુ એવું ડ્રેગન પોટેટો સ્પાઇસી ક્રચી ટેસ્ટીવાનગી Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13135160
ટિપ્પણીઓ (3)