કારેલાં નું ગ્રેવી વાળું શાક(karela nu greavy recipe in gujarati)

Krupa Bhatt
Krupa Bhatt @cook_24067059
બરોડા

# સુપરશેફ1
શાક એન્ડ કરીસ

કારેલાં નું ગ્રેવી વાળું શાક(karela nu greavy recipe in gujarati)

# સુપરશેફ1
શાક એન્ડ કરીસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ -૩૫
  1. ૫૦૦ ગ્રામ કારેલાં
  2. ૨ ચમચીસીન્ગ દાણા
  3. ૨ ચમચીતલ
  4. ૨ ચમચીચણા દાળ
  5. ૨ ચમચીઅડદ દાળ
  6. ૨ ચમચીજીરું
  7. ૨ ચમચીસૂકી ધાણી
  8. ૧ ચમચીમેથી
  9. ૩ નંગસૂૂૂકા લાલ મરચાં
  10. ૧ ચમચીરાઈ
  11. ૧ ચમચીઆદું પેસ્ટ
  12. ૧ ચમચીહળદર
  13. ૧/૨ કપઆંબલી નો પલ્પ
  14. ૧/૨ કપગોળ
  15. મીઠું
  16. કોથમીર
  17. તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ -૩૫
  1. 1

    કારેલાં ને સાફ કરી ને ગોળ રીન્ગ શેપ માં કાપો..અંદરના ભાગે થી બી અલગ કાઢી તેમાં મીઠું ચોળીને રાખી મૂકો....

  2. 2

    હવે ગ્રેવી નો મસાલો તૈયાર કરવાનો...તે માટે એક પેન માં સીન્ગ શેકો..પછી તેમાં તલ ર ચ. ચણા દાળ..૨ ચ. અડદ દાળ..૧ ચ. જીરું..૧ ચ.ધાણી..૧ ચ. મેથી...૨ સૂકા લાલ મરચાં.. બધું શેકી લો...ઠંડા પડે પછી મિક્સરમાં માં દળી લો.

  3. 3

    કારેલાં ને ૨ વાર પાણી થી ધોઈ ને નીતારી લો...એક પેન માં તેલ લો..કારેલાં ને તેમાં તળી કાઢી લો....એજ તેલ માં રાઈ..અડદદાળ..ચણા દાળ..જીરું.. સૂકું લાલ મરચું... આદું ની પેસ્ટ..બધું બરાબર સંતળાઈ જાય એટલે તેમાં તળેલા કારેલાં ઉમેરો.. હળદર... ગ્રેવી નો મસાલો... આંબલી નો પલ્પ...ગોળ... ઉમેરો... જરૂર પડે તો થોડું જ પાણી ઉમેરી ને એકરસ થવા દો...ઘટ્ટ થાય એટલે કોથમીર ઉમેરી ને સવૅ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Bhatt
Krupa Bhatt @cook_24067059
પર
બરોડા

ટિપ્પણીઓ

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
વાહવાહ, સુપર.........,✈️💜👍

Similar Recipes