રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસપાણી
  2. ૨ ચમચીખાંડ
  3. 1/2ચમચી મીઠું
  4. ચપટીમરી પાઉડર
  5. ચપટીસંચળ
  6. ice cube ૩ થી ૪
  7. 2 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ગ્લાસ પાણી લો તેની અંદર મીઠું સંચળ અને મરી પાઉડર બધું નાખો

  2. 2

    ત્યારબાદ તેને બ્લેન્ડર વડે મિક્સ કરો પછી બે ચમચી લીંબુનો રસ અને ત્યારબાદ ગ્લાસમાં આઈસ ક્યુબ નાખો

  3. 3

    આ રીતે રેડી છે લીંબુ શરબત ઠંડા ઠંડા કૂલ..઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Nehal Pithadiya
Nehal Pithadiya @cook_20241402
પર

Similar Recipes