ફરાળી ખમણ કાકડી (Farali Khaman Kakdi Recipe in Gujarati)

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#માઇઇબુક પોસ્ટ18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યક્તિ
  1. 250 ગ્રામકાકડી
  2. 2 મોટી ચમચીશેકેલા અધકચરા વાટેલાં શીંગદાણા
  3. સ્વાદ પ્રમાણેસિંધવ મીઠું
  4. 2 ચમચીલીંબુનો રસ
  5. 1 ચમચીઅધકચરા વાટેલાં મરી
  6. 2 ચમચીફ્રેશ કોપરાનું ખમણ
  7. 1 ચમચીશેકેલું વાટેલું જીરું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાકડીને છોલીને એકદમ ઝીણી સમારી લેવી અથવા ચોપરમાં ચોપ કરી લેવી.

  2. 2

    તેમાં થોડું સિંધવ ઉમેરીને 10 મિનિટ મૂકી રાખો ત્યારબાદ તેને એક કોટન કપડામાં લઈ પોટલીવાળી દબાવીને તેનો રસ કાઢી નાખી કાકડીને એકદમ કોરી કરી લેવી.

  3. 3

    કાકડીને એક બાઉલમાં લો, તેમાં વાટેલા સીંગદાણા, વાટેલા મરી, ફ્રેશ નારિયેળનું ખમણ તથા શેકેલું જીરૂં ઉમેરી મિક્સ કરો, તેમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો.

  4. 4

    ફરાળી ખમણ કાકડી તૈયાર છે. ઉપવાસનાં દિવસે ચોક્કસ બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

Similar Recipes