ઘૂઘરા

Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710

જામનગર શહેર ના ફેમસ છે ઇવનિંગ સ્નેક માટે સૌથી બેસ્ટ આ રેસિપી નાના મોટા સૌ કોઈ ને ભવસે
#સુપરસેફ
#વિક૨
#લોટ

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. કવરિંગ માટે
  2. ૧ વાડકીમેંદા નો લોટ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૨ ટેબલ સ્પૂનઘી તેલ મિક્સ મોણ
  5. મસાલા માટે
  6. બટેટા મીડિયા સાઇઝ
  7. ૧ વાડકીલીલા વટાણા
  8. 1 ટી સ્પૂનહળદર
  9. 1 ટી સ્પૂનગરમ મસાલો
  10. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  13. તળવા માટે તેલ
  14. ૧ ટી સ્પૂનચાટ મસાલો
  15. ગાર્નિશ માટે
  16. 1 વાડકીલીલી ચટણી
  17. ૧ વાડકીલસણ ની ઢીલી ચટણી
  18. ૧ વાડકીઆંબલી ની ચટણી
  19. વડકિય મસાલા બી
  20. ૧ વાડકીજીની સેવ
  21. ૧ વાડકીજીની સમારેલ ડૂંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ મા મોણ નાખી કડક લોટ બાંધી રાખી દો

  2. 2

    પછી બટેટા વટાણા બાફી તેમાં બધા મસાલા નાખી દો પછી રોટલી વની ઘૂઘરા ના મોલ્ડ માં મૂકી કિનારી ઉપર પાણી લગાડી માવો મૂકી પેક કરીને તળી લો

  3. 3

    પછી વચ્ચે ખાડો કરી ચટણી નાખી સેવ ડૂંગળી બી નાખી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710
પર

Similar Recipes