વેજ. બીરયાની(veg biryani recipe in Gujarati)

D K Vithalani
D K Vithalani @cook_22471515

વેજ. બીરયાની(veg biryani recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ચોખા
  2. પાણી જરુર મુજબ
  3. 1કેપ્સીકમ
  4. 1ગાજર
  5. 1 વાટકીવટાણા
  6. 1 ચમચીહળદર પાઉડર
  7. 1 ચમચીમરચુ પાઉડર
  8. મીઠુ સ્વાદ અનુસાર
  9. 2 ચમચીબીરયાની પાઉડર
  10. 1/2ચમચી ગરમમસાલો
  11. 4 ચમચીઘી વઘાર માટે
  12. તજ/બાદીયા
  13. તમાલપત્ર
  14. કાજુ/કીસમિસ
  15. જીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા 1કલાક માટે પલાળી દો ત્યાર બાદ ગરમ પાણી માં ચોખા અને ગાજર નાખી ઉકળવા દો ત્યાર બાદ ભાત ઓસાવી લો.

  2. 2

    વટાણા બાફી લો એક તપેલી મા તેલ મુકી વઘાર કરો તેમા બધા મસાલા ઉમેરી ભાત નાખો પછી મીક્સ કરો.

  3. 3

    તૈયાર છે બીરયાની.એક પ્લેટમાં સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

ટિપ્પણીઓ

Similar Recipes