ઇન્સ્ટન્ટ સીતાફળ રબડી (Instant sitapal rabdi in gujarati)

Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851

#સુપરશેફ૩
આ‌ સીઝન માં સીતાફળ ખૂબ જ મળે છે અને સીતાફળ નાના-મોટા ને બધાને ભાવે છે તો આજે હું તમારા માટે સીતાફળ માંથી બનતી રબડી જે બનાવવામાં ખૂબજ સરળ અને ખૂબ જ ઓછા સમયમાં બની જશે. જરૂરથી આ રસી ટ્રાય કરજો.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૩ નંગસીતાફળ નો પલ્પ
  2. લીટર દૂધ (અમુલ ગોલ્ડ)
  3. ૩.૫ ચમચા ઘઉંના લોટ
  4. ૧/૨ ચમચીખાવાના સોડા
  5. ચમચા ખાંડ
  6. થોડાકેસરના તાંતણા
  7. ૧ ચમચીએલચીનો ભૂકો
  8. બદામ અને પીસ્તા ની કતરણ સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં દૂધ ગરમ કરવા મૂકો. એક વાટકામાં ઘઉંના લોટ લઈ એમાં‌ પાણી ના પેસ્ટ બનાવો. દૂધ ઉકળે એટલે એમાં ઘઉંના લોટની પેસ્ટ નાખી દો સતત હલાવતા રહો થોડીવાર પછી દૂધ ઘટ્ટ થવા માંડશે એટલે તેમાં સાકર નાખી દો. સાકર નાખવાથી થોડું દૂધ પતલુ થઈ જશે એટલે પાછું ઉકાળો માટે પછી તેના કેસર ઈલાયચી નાખીને હલાવતા રહો. પન્ના સાઈડ પર જે મલાઈ ભેગી થઈ હોય એ બધી મિક્સ કરી દો પાછું દૂધ ઘટ્ટ થાય એટલે એમાં ખાવા ના સોડા ઉમેરી હલાવતા રહો તમે જોશો તો દૂધ હવે કણીદાર થઈ ગયો હશે. તમારી રબડી તૈયાર છે

  2. 2

    દૂધ સતત હલાવતા રહો

  3. 3

    રબડી ના હવે રૂમ ટેમ્પરેચર પર ઠરવા દો પછી જ્યારે સવૅ કરવો હોય ત્યારે એક કલાક પહેલા સીતાફળ પલ્પ તેમાં નાખી દેવો એટલે તૈયાર છે તમારી સીતાફળ રબડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

Priti Meghani
Priti Meghani @cook_25284943
In your recipe you have mentioned cooking soda or soda bi carb, but you have not used any where in the method mentioned for Sitaphal Rabdi. 🤔??

દ્વારા લખાયેલ

Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851
પર
Homebaker/ Teacher/ loves painting,reading books
વધુ વાંચો

Similar Recipes