રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
1 માણ્ંસ
  1. 250 ગ્રામબટાકા
  2. 100 ગ્રામવટાણા
  3. 1 વાટકીચણા નો લોટ
  4. તેલ તળવા માટે
  5. ધાણાજીરા પાઉડર 1 ચ
  6. 2 ચમચીખાંડ
  7. લીંબુ
  8. મીઠુ
  9. 1 ચમચીલાલ મરચા પાઉડર
  10. 0.5 ચમચીગરમ મસાલો
  11. અળધો આદુ નો કટકો
  12. 1પેકેટ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    બટેટા બાફી ને ફોલી લેવા.

  2. 2

    પછી બટેટા ને છુંદિ ને તેમા વટાણા અને બીજો બધો મસાલો નાખી ને બ્રેડ પર ચોપડ્વુ અને તેના પર બીજી બ્રેડ મુકવાની.

  3. 3

    પછી ચણાના લોટનૂ આછું ખિરૂ તેયાર કરવું સેજ મીઠુ નાખવું.

  4. 4

    પછી મસાલો નાખિ તેયાર કરેલી બ્રેડ ને ચણાના લોટ મા બોરી ને ગરમ તેલ મા તળી લેવું.

  5. 5

    પછી તેને સૉસ ઓર લીલી ચાટણિ સાથે પીરસી સકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kariya Jayshreeben
Kariya Jayshreeben @cook_22017973
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes