કેસર બાસુંદી (Kesar basundi recipe in gujarati)

Shweta ghediya
Shweta ghediya @cook_20476334
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૨.૫ લીટર દુધ ફૂલ ફેટ લેવું
  2. ૧.૫ વાટકી ખાંડ(નાનીવાટકી)
  3. કેસર ના તાતણાં થોડા લેવા
  4. બદામ પીસ્તા ની કતરણ
  5. ઇલાયચી પાઉડર થોડો

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સો પ્રથમ દુધ ને એક તપેલામાં કાઢી તેને ગરમ કરવા મુકો ઉભરો આવી જાય પછી તેમાં ખાંડ નાખો

  2. 2

    હવે ધીમાં ગેસે હલાવતા રહેવું દુધ તળીયે બેસી ન જાય તેનુ ધ્યાન રાખવું હવે જે મલાઇ ઉપર આવે તેને તપેલામાં સાઇડ માં ચોટાડતા જાવું

  3. 3

    હવે તેમાં દુધ માં પલાળેલુ કેસર નાખવું તેમજ ઇલાયચી પાઉડર અને બદામ પીસ્તા નાખી થોડી વાર હલાવો.

  4. 4

    હવે તેને ૫ થી૬ કલાક ઠરવા દેવો પછી ફરતી મલાઇ ચોટાડેલી હોય તેને ઉખેડી લેવી અને હવે ફીઝ માં રાખી દો. એકદમ મસ્ત બાસુદી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta ghediya
Shweta ghediya @cook_20476334
પર

Similar Recipes