દહિ નુ રાયતુ(raita recipe in gujarati)

Komal Batavia
Komal Batavia @cook_22279443

#સતમ
સાતમના દિવસે અમારા ઘરે રાઈતુ અચૂક બને છે થંડાં થેપલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે

દહિ નુ રાયતુ(raita recipe in gujarati)

#સતમ
સાતમના દિવસે અમારા ઘરે રાઈતુ અચૂક બને છે થંડાં થેપલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાટકા દહીં
  2. ૧ નંગબનાના
  3. 1 વાટકીદાડમના બી
  4. 1 વાટકીબુંદી
  5. 1 ચમચીશેકેલા રાઈ-જીરું
  6. ૧ ચમચીખાંડ
  7. ૧ ચમચીઆદુ મરચાં ધાણા ભાજી ની પેસ્ટ
  8. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બનાના નાના પીસ કરીલો દાડમના બી કાઢી અલગ રાખો રાઈ જીરુ ને શેકી ઠંડુ પડે પછી તેનો પાઉડર બનાવી લો.

  2. 2

    હવે એક બાઉલમાં દહીં લો દહીને ચમચાની મદદથી ખૂબ ફેટી લો ત્યાર પછી તેમાં શેકેલા રાઈ જીરાનો પાઉડર એડ કરી અને મિક્સ કરો ત્યાર પછી એમાં ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દો.

  3. 3

    આદૂ મરચા ની પેસ્ટ દાડમના બી બુંદી અને બનાના પિસ ને ઍડ કરિ ફરી મિક્સકરી લો હવે એક બાઉલમાં સર્વ કરી ને ધાણાભાજી થી ગાર્નીશ કરો.

  4. 4

    તો તૈયાર છે આપણું મસ્ત મજાનું દહીં નુ રાયતુ એ થેપલા સાથે ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Batavia
Komal Batavia @cook_22279443
પર

Similar Recipes