રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નૉ કકરો લોટ અને ચણા નો લોટ ને ભેગા કરી લેવો તેમાં તેલ નું મુટ્ઠી પડતું મોણ આપવું. ત્યાર બાદ હુંફાળા ગરમ પાણી થી તેનો કઠણ લોટ બાંધી લેવો.
- 2
બાંધેલા લોટ માં થી મૂઠિયાં વાળી લેવા અને એમાં આંગળા ના છાપા દેખાઇ એવાં મૂઠિયાં વળી સૂનેહરા રંગ ના થાય ત્યાં સુધી તેલ માં તાળિ લેવા
- 3
મૂઠિયાં ઠંડાં થાય એટલે હાથ વડે ભૂક્કો કરી ને મિક્સી માં પીસી લેવુ, પછી તેને ચોખા ની ચરણી વડે ચાળિ લેવું.
- 4
150 ગ્રામ કાજુ, બદામ, લાલ દ્રાક્ષ અને 1/2 સિક્કા કોપરા ની વાટકી લાંબી છીણ બધું ઘી માં શેકી લેવું.તેમાં પલાળુ કેસર, ઈલાયચી અને જાયફળ નો ભુક્કો ઉમેરવો, બધુ ચાાળેલા લોટ માં ભેગુ કરી લેવું.
- 5
એક કઢાઈમાં 150 ગ્રામ ઘી લઈ ને તેમાં ગોળ ઉમેરવો મધ્યમ તાપ પર તેને ઓગળવા દેવુ. ઓગાળેલું મિશ્રણ લોટ પર રેડી લેવું અને હવે તેને હાથમાં લેવાઈ તેટલું ઠંડું થવા દેવુ.
- 6
હાથ પર થોડુ ઘી લાગવી લેવુ અને બે હાથ ની મદદ થી લાડુ ને આકાર આપવો અને એક થાળી માં ખસખસ પથરી એમાં રોલ કરી લો. તૈયાર છે ગરમા ગરમ લાડુ આપડા સૌ ના વ્હાલા લંબોદર ના પ્રિય..🙏
Similar Recipes
-
ચૂરમા ના લડ્ડુ (Heart Shape Churma Ladoo Recipe In Gujarati)
#MAMummy mane laddu bahuj khavdavti hati aaje aar nathi but mummy ની recipe thi hu banavi mari daughter ne aapu chu, ene nahu j bhave che, Mumm Miss you Sheetal Chovatiya -
-
ચણા ના લોટ ના ડ્રાયફ્રુટ લાડુ (Chana Na Lot Na Dryfruit Ladoo Recipe In Gujarati)
#GC Manasi Khangiwale Date -
-
ચૂરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થ એ બનાવી શકાય ને સોમવારે પણ બનાવી શકાય Pina Mandaliya -
ચૂરમા ના લાડુ (churma ladu recipe in gujarati)
#GC#Post1 ગણેશ ચોથ નાં દિવસે બનતાં આ લાડુ બહુ જ ટેસ્ટી અને હેલ્ધી છે😊 Hetal Gandhi -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
Happy women's day friendsઆજે મેં ચૂરમા ના લાડુ વૈશાલી બેન ને dedictate કરુ છું.#WD Chhaya panchal -
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#KRCશ્રીનાથજી જાવ અને ગુજરાતી થાળી મા પૂરણપોળી ના હોય એવું બને જ નહીં Smruti Shah -
-
-
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#cookpad #cokpadindia #cookpadgujarati ચૂરમાં ના લાડુ એક ટ્રેડિશનલ મીઠાઈ છે પેહલાના સમય માં લગન અને બીજા સારા પ્રસંગે લાડવા જ બનાવ માં આવતા. ગોળ અને ચોખ્ખું ઘી માંથી બનતા આ લાડુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. Bhavini Kotak -
-
-
-
ચુરમાના ગોળવાળા લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
#GCR#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
ચૂરમા ના લાડુ
#RB15#week15ના મુઠીયા તળવાની ઝંઝટ કે ના રોટલો વણીશેકવા ની માથાકૂટ...એક નવી જ રીત થી ચુરમાં ના ગોળ ના લાડુ નીRecipe બનાવી છે..તમે પણ બનાવજો,ચોક્કસ ગમશે અનેSame ટેસ્ટ આવશે.. Sangita Vyas -
-
ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચૂરમાનાં ગોળ ના લાડુ એ પારંપરિક રીતે હનુમાનજી ને ધરાવવા માં આવે છે. આજે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે બનાવ્યા અને હનુમાનજી ને ધર્યા..બધાને હનુમાન જન્મોત્સવ ની શુભેચ્છાઓ 🙏🙏 Dr. Pushpa Dixit -
-
ગોળ ચૂરમા નાં લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#SGC#ganeshchaturthirecipesચૂરમાનાં ગોળ ના લાડુ એ પારંપરિક રીતે ગણપતિ બાપાને ગણેશ ચતુર્થી એ ધરાય. બધાને ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ 🙏🙏ગણપતિ બાપા મોરિયા 🙏🙏 Dr. Pushpa Dixit -
હલવાસન (Halvasan Recipe In Gujarati)
#mrહાલવાસન એ મૂળ ખંભાત ની વાનગી છે અને ખંભાત સિવાય બીજે ક્યાંય મળતું નથી.આજે મેં હાલ્વાસન બનાવ્યું છે. Daxita Shah -
-
-
-
-
લીલી તુવેર ની પુરણપોળી
#CCC#HappyChristmasછોકરા ઓ ને બહુ ગમતો Christmas તહેવાર આવી રહો છે. હવે તો આપણે પણ એને celebration કરીએ છે. તો મંડળે સુચવેલ લીલી તુવેર થી બનાવેલ પુરણપોળી થી આપણે એનુ celebration કરીએ. Bela Doshi -
-
ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ઘઉં ના લોટ ના લાડુ (Ghau Na Lot Na Laddu Recipe in Gujarati)
#GC ગણેશ ચતુર્થી એટલે સૌથી મનગમતો ઉત્સવ મહારાષ્ટ્ર માં તો ખુબજ ધામધૂમથી ઉજવાય છે આમ તો ઘણા બધા પ્રસાદ ચઢાવી એ છીયે પણ ગણેશજી ને સૌથી વધારે પશંદ ગોળ ના લાડુ છે તો મને થયું લાવ ને હુ બનાવી ને આપણા કુકપેડ માં બધાની સાથે શેર કરુ Kokila Patel
More Recipes
ટિપ્પણીઓ (5)