પનીર ભુરજી(Paneer Bhurji Recipe In Gujarati)

Bhavika sonpal
Bhavika sonpal @cook_25805265

પનીર ભુરજી(Paneer Bhurji Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4/5 વ્યકિત માટે
  1. ૨/૩ નંગમિડીયમ સાઇઝ ના કાંદા
  2. ૨/૩ નંગટામેટા
  3. ૨ નંગકેપ્સિકમ
  4. ૧૦૦ ગ્રામ પનીર
  5. ૧ ટી. ચમચી ગરમ મસાલો
  6. ૨ ટી. ચમચી મરચું પાઉડર
  7. ૧/૨ ટી. ચમચી હળદર પાઉડર
  8. ૧/૨ ટી.ચમચી ધાણાજીરું પાઉડર
  9. ૧/૨ ચમચીકિચન કિંગ મસાલો
  10. ૧/૨ ટી. ચમચી પંજાબી મસાલો
  11. ૬ થી ૭ ટી. ચમચી તેલ
  12. સ્વાદાનુસારમીઠું
  13. ૨ થી ૩ ટી. ચમચી આદું મરચા લસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સો પ્રથમ એક પેન માં તેલ મૂકી આદુ મરચાં લસણ ની પેસ્ટ સાંતળી લો

  2. 2

    તેમાં કાંદા સાંતલી ટમેટાં કેપ્સીકમ બધું નાખી સાંતલી લો મસાલો મિક્સ કરો થોડું પાણી નાખી ચડવા દો એકદમ મસ્ત ચડી જાય એટલે તેમાં

  3. 3

    પનીર ને છીની લો ને મિક્સ કરી ૫ મિનિટ ચડવા દો તો ત્યાર છે સબ્જી તેને સવિગ બાઉલ માં લય ઉપર થી થોડું પનીર નાખી સૅવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika sonpal
Bhavika sonpal @cook_25805265
પર

ટિપ્પણીઓ

Similar Recipes