પનીર ટિક્કા રેસીપી મુખ્ય ફોટો

પનીર ટિક્કા

Reshma Tailor
Reshma Tailor @cook_25947475
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 500ગ્રામ પનીર
  2. 1-1શિમલા મિર્ચ, ટામેટું, ડુંગળી (મોટા ટુકડા માં કાપેલું)
  3. Merined માટે :-
  4. 1 કપઘટ્ટ દહીં
  5. 1 મોટી ચમચીફુદીનો પીસેલો
  6. 1 મોટી ચમચીલીલા ધાણા પીસેલા
  7. 4લીલા મરચાં પીસેલા
  8. 1 નાની ચમચીલીંબુ નો રસ
  9. 2 ચમચીલસણ ની પેસ્ટ
  10. 1/2 ચમચીગરમ મસાલો, હળદર
  11. 1 નાની ચમચીચાટ મસાલો
  12. 1 મોટી ચમચીબટર /તેલ
  13. 1નાની કાકડી
  14. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પનીર અને શાક ને મોટા ટુકડા માં કાપી લો.

  2. 2

    Merined ની બધી સામગ્રી મિક્સ કરી ને પનીર અને શાક મિક્સ કરી ને બરાબર હલાવી લો. અને અડધો કલાક માટે ફ્રીજ માં મૂકો.

  3. 3

    હવે આ મિશ્રણને બહાર કાઢી નોન સ્ટિક તવા તેલ કે બટર થઈ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો.

  4. 4

    ચાટ મસાલો, લીંબુ નો રસ, કાકડી, ટામેટું, ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @cook_25947475
પર

ટિપ્પણીઓ

Reshma Tailor
Reshma Tailor @cook_25947475
Photo નું ઓપ્શન open થતું natu એટલે photo નથી મુકાયો. Sorry 🙏

Similar Recipes