રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250રવો
  2. 1વાટકો છાસ
  3. 1ગાજર ઝીણુ સમારેલુ
  4. 1ટમેટુ ઝીણુ સમારેલુ
  5. 2ડુંગળી ઝીણી સમારેલી
  6. 0.5 ચમચીલસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રવા મા છાસ નાખી. ને 2 કલાક પલાળવું.

  2. 2

    પછી તેને નોનસ્ટીક મા મુકી ને ગોળ પાથરવૂ પછી તેના પર બધુ સમારલુ તેની પર છાટિ ને લસણ ની ચાટણિ ચોપડ્વુ. થય ગ્યું ઊતપમ તેયાર.

  3. 3

    પછી તેને છાસ અને સૉસ સાથે પિરસવૂ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kariya Jayshreeben
Kariya Jayshreeben @cook_22017973
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes