લચકો દાળ(lachko daal recipe in gujarati)

Jayshree vithlani
Jayshree vithlani @cook_25363405
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીતુવેર દાળ
  2. જરૂર મુજબ પાણી
  3. 1 ચમચીમરચુ પાઉડર
  4. ચપટીહિંગ
  5. 0.5 ચમચીહળદર
  6. 0.5 ચમચીરાઇ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 2 ચમચીતેલ (વઘાર માટે)
  9. 2સૂકા લાલ મરચા
  10. લીમડા ના પાન
  11. લીમડા ના પાન અને ટામેટા ની સ્લાઈસ (ગાર્નિશ માટે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઇ ને કૂકર માં બાફવા મુકો.2 સિટી વાગે ત્યાં સુધી કૂક થવા દો

  2. 2

    હવે એક તપેલી માં તેલ,રાઇ ઉમેરો ત્યારબાદ તતળે એટલે હિંગ,લીમડા ના પાન અને સૂકા મરચા ઉમેરો.

  3. 3

    હવે બાફેલી દાળ માંથી પાણી નિતારી ને લચકા જેવી દાળ વધારો અને તેમાં લાલ મરચું પાઉડર,મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરો અને 5 મિનિટ કૂક થવા દો, ત્યારબાદ એક પ્લેટ માં ઉમેરી અને ટામેટા ની સ્લાઈસ અને લીમડા ના પાન થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree vithlani
Jayshree vithlani @cook_25363405
પર

ટિપ્પણીઓ

Similar Recipes