કોલેજીયન ભેળ (Collegian Bhel Recipe In Gujarati)

Bhavika sonpal @cook_25805265
કોલેજીયન ભેળ (Collegian Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મમરા લો. પછી એમાં બાફેલુ બટેટુ ગોળનું પાણી લીલી ચટણી બધુ ઉમેરતા જાઓ. સ્વાદ અનુસાર મીઠું, ચાટ મસાલો નાખી દેવો.
- 2
પછી બધું મિક્સ કરી તેમાં ઉપર કાંદો નાખી ઉમેરી અને ઉપર છાંટી સર્વ કરી દ્યો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોલેજીયન ભેળ(Bhel Recipe In Gujarati)
#ફટાફટકૉલેજીઅન ભેળ એ સુરત ની ખુબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રેસિપી છે. જે બનવા મા ખુબ જ આસાન અને ટેસ્ટ માં એકદમ ચટપટી છે. તમે ઘર માં થી જ મળી આવતા ઇન્ગ્રીડિઅન માં થી ફટાફટ બનાવી શકો છો. ચાલો તો શરૂ કરીયે આજ ની ફટાફટ રેસિપી કૉલેજીઅન ભેળ. Divya Patel -
ચટપટી કોલેજીયન સુરતી ભેળ (Chatpati Collegian Surti Bhel Recipe In Gujarati)
#PS આ ભેળ થોડી ખાટી મીઠી અને તીખી એમ ત્રણેય સ્વાદ નો સમન્વય એટલે એકદમ ચટપટી જ્યારે કંઈક વધારે ચટપટું ખાવાનું મન થાય ત્યારે એકદમ સરળ રીતે અને જલ્દીથી બની જાય તેવી આ રેસીપી છે Vaishali Prajapati -
-
સુરતી કૉલેજિયન ભેળ (surti collegian bhel-green bhel recipe in gujarati)
#સુપરશેફ 3સુરત નું street ફૂડ બહુ જ famous છે, ત્યાં એક અલગ ગ્રીન ભેળ મળે છે જે original કૉલેજિયન માંથી ઇન્વેન્ટ થયું che,કૉલેજિયન એટલે સીંગ દાણા નું તીખું ચટાકેદાર version... ને તેમાં મમરા ને ચવાણું એડ કરો એટલે કૉલેજિયન ભેળ બને..... બેસ્ટ પાર્ટ એ છે કે એકદમ જંજટ વગર બને છે કાંદા ટામેટાને ખજૂર આંબલી વગર પણ એટલી જ tasty બને ને ડિયેટિંગ કરતા હોય એના માટે બેસ્ટ છે..... keto diet પર હોય એના માટે ખાલી સીંગ વાળું કોલેજિયન પણ સારું option છે.... .. Shweta Godhani Jodia -
-
-
-
-
-
-
-
-
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#JWC2 મુંબઈ સ્પેશિયલ ચટપટી સાંજ નાં સમયે ખવાતી સૂકી ભેળ જે નાની નાની ભુખ માટે મજા પડે તેવી બનાવી છે.જેમાં ખાસ કરીને સૂકી ચટણી નો ઉપયોગ કરીને બનાવવાંમાં આવે છે અને બનાવી ને તરતજ સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
-
ચટપટી ભેળ (Bhel in gujarati)
#માઇઇબુકપોસ્ટ19#સુપરશેફ3ભેળ એક ચટપટું અને લાઈટ નાશ્તો છે. તમે તેને સાંજે નાશ્તા માં કે રાત્રે જમવામાં પણ લઇ શકાય છે. અચાનક કોઈ મેહમાન આવે તો ઘર માંથી બધી વસ્તુ મળી રહે અને જલ્દી થી તિયાર થઇ જાય એવો નાશ્તો છે. Kinjalkeyurshah -
-
-
કોન ભેળ (Corn Bhel Recipe in Gujarati)
આમારા સુરતમાં રવિવારે ડુમમ્સ જઇયે ત્યારે ત્યાં મળતી આ ફેમસ ડીશ છે તેમજ આ મારી તેમજ મારા ઘરમાં બધાની મનપસંદ વાનગી છે. તો ચાલો બનાવીએ કોન ભેળ.#EBWeek -8#કોર્ન ભેલ Tejal Vashi -
સ્પ્રાઉટ્સ ભેળ (Sprouts Bhel Recipe In Gujarati)
#NFR#cookpad#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
કોલેજીયન ભેળ (Collegian Bhel Recipe in Gujarati)
#GA4#Week26#Bhelભેળ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. સામાન્ય રીતે આપણે મમરા ની ભેળ બનાવતા જ હોઈએ છીએ ત્યારે આજે મેં અહીં ખારી શિંગ વડે ભેળ બનાવી છે.ખારી શિંગ વડે બનતી આ વાનગી સાંજના સમયે બાળકોને લાગતી નાની ભૂખ માટે બનાવી શકાય છે.જે એકદમ ઓછા સમયમાં જ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Urmi Desai -
-
-
શીષક:: કિસપી ભેળ (Crispy Bhel)
#cookpadgujarati #cookpadindia #SSM #summer #streetfood. #Crispybhel #bhel #Dinner #DinnerReceipe Bela Doshi -
-
-
લીલી મકાઈની સુપર ટેસ્ટી ભેળ (Lili Makai Super Testy Bhel Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
તવા ભેળ(Tava Bhel Recipe In Gujarati)
#ફટાફટ#આ રેસિપી આજકાલ કોલેજ પાસે બહુ પ્રખ્યાત છે અને યંગ જનરેશનને ખૂબ જ પસંદ છે Kalpana Mavani -
સૂકી ભેળ
# ચાટ 7# લંચ અને ડિનર ની વચ્ચે ભૂખ લાગે ત્યારે આ હલ્કો ફૂલ્કો અને સ્વાદિષ્ટ નાસ્તો છે. Dipika Bhalla -
-
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#PS મોટાભાગના લોકો ને ચટપટી ખાવાનું ખુબ જ પસંદ હોય છે આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે .આ ભેળ સરળ અને ખવામાં ખુબ જ ટેસ્ટી છે આમારા ઘરમાં બધાને ખુબ જ ગમે છે. Payal Sachanandani (payal's kitchen)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13570028
ટિપ્પણીઓ