લસુની આચારી પરોઠા (lasuni aachari parotha recipe in gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara

લસુની આચારી પરોઠા (lasuni aachari parotha recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 લોકો
  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. 3-4 ચમચીઅથાણાં નો મસાલો
  3. 7-8 નંગ કડી વાટેલું લસણ
  4. જરૂર મુજબ તેલ મોયણ માટે
  5. જરૂર મુજબ તેલ પરોઠા ને ચઢાવવા માટે
  6. 1/2 નાની ચમચીહડદર
  7. સ્વાદાનુસાર મીઠું જરૂર લાગે તો અથાણાં ના મસાલા માં હોય છે
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. જરૂર મુજબપાણી લોટ બાંધવા
  10. 1/2 ચમચીઅજમો (optional)

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ ચાળી લો. ત્યાર બાદ તેમાં અથાણાં નો મસાલો, વાટેલું લસણ, લાલ મરચું પાઉડર, હડદર, મીઠું સ્વાદ અનુસાર, તેલ મોવણ માટે અને અજમો ઊમેરો.

  2. 2

    હવે જરૂર મુજબ પાણી ઊમેરી લોટ બાંધવો.

  3. 3

    ત્યાર બાદ આ લોટ ને સેટ થવા માટે 5 - 7મીનીટ મૂકો. ત્યાર બાદ મીડીયમ સાઈઝ ના લુવા કરી પરોઠા વણી લો.

  4. 4

    હવે તવા ને ગરમ કરી પરોઠા ને બન્ને સાઈડ શેકી તેલ વડે ગ્રીસ કરી પરોઠા બનાવી લો.

  5. 5

    આ પરોઠા ને ચા, કોફી, અથવા દહીં ની તીખારી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
પર
Vadodara
cooking is an art
વધુ વાંચો

Similar Recipes