મીક્સ વેજ રાઇતુ (Mix Veg. Raitu Recipe In Gujarati)

Chetna Chudasama
Chetna Chudasama @cook_25608204
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મીનીટ
  1. ૧ બાઉલ દહીં
  2. ૧ ચમચીગાજર
  3. ૧ ચમચીટામેટાં
  4. ૧/૨ ચમચી કેપ્સીકમ
  5. ૧ ચમચીડુગળી
  6. સ્વાદ મુજબમીઠુ
  7. ૧/૨ ચમચીશેકેલું જીરૂ
  8. ૧/૨ ચમચી મરચું

રાંધવાની સૂચનાઓ

૧૦મીનીટ
  1. 1

    સૌ પહેલા એક બાઉલમા દહીં લો અને તેને વ્હીસ્કરથી મદદથી ફેટવું

  2. 2

    પછી તેમાં નીચે મુજબ વેજીટેલલ કાપીને નાખવા

  3. 3

    પછી મીઠુ મચ્યુ અને સેકેલુ જીરૂ પાઉડર નાખવા

  4. 4

    પછી ઠંડુ થવા ફીજમા રાખો તૈ તૈયાર છે. ગરમીમા ઠંડા ઠંડા રાખતા ખાવાની ખૂબ જ મજા પડે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetna Chudasama
Chetna Chudasama @cook_25608204
પર

Similar Recipes